Posted inBeauty

તમારી આ ભૂલના કારણે તમારી સફેદ વાળની સમસ્યામાં વધી શકે છે જાણો સફેદ વાળને કાળા કરવા અને સફેદ વાળને અટકાવવાના ઘરેલુ ઉપાય

સફેદ વાળને સામાન્ય રીતે ઉંમર વધવાની નિશાની માનવામાં આવે છે, પરંતુ ક્યારેક તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે અને તમે તેનું કારણ સમજી શકતા નથી? તમને જણાવી દઈએ કે નાની ઉંમરે સફેદ વાળ થવાના ઘણા કારણો હોય છે જેવા કે આનુવંશિક, હોર્મોનલ ફેરફારો અથવા વાળના ફોલિકલ્સમાં મેલાનિન પિગમેન્ટનું ઉત્પાદન ઘટાડવું અથવા બંધ […]