જે વ્યક્તિઓને મસ્તિક અને સ્નાયુ નબળા પડી જાય છે, તેવા વ્યક્તિની યાદશક્તિ નબળી પડી જાય છે એટલે કે તેને કઈ જ યાદ રહેતું નથી જેનો આપણે ભૂલકણો કહીએ છીએ. આપણામાંથી દરેક લોકો એવું ઈચ્છે છે તેની યાદશક્તિ મજબુત રહે. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઉંમર થવાની સાથે યાદશક્તિ નબળી પડતી જાય છે. પરંતુ એવું નથી, […]