આપણા શરીરનું લીવર સૌથી મહત્વનું અંગ છે. લીવરને શરીરનું હાઈ વોલ્ટેજ પાવર પાવર હાઉસ કહેવામાં આવે છે. વિટામિન, પ્રોટીન,કોલેસ્ટ્રોલ, કાબોહાઈડ્રેડ્સ, ખનીજોના સંગ્રહ સુધી, આ અંગો મહત્વના કર્યો કરે છે. આંતરડામાંથી જે લોહી બહાર આવે છે તે લોહી લીવરમાંથી પસાર થાય છે. જે બ્લડની પ્રક્રિયા નું કાર્ય કરે છે. તેની અંદર પોષક તત્વો એડ કરે છે […]