Posted inYoga

બાળકો કરી લો આ 4 યોગાસન, તમારી એકાગ્રતા વધારીને મગજ તેજ થઇ જશે, યાદશક્તિ કોમ્પ્યુટર જેવી બનાદી દે છે

હવે બોર્ડની પરીક્ષાઓ ખુબ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષના મોટાભાગના ક્લાસ ઓનલાઇન રહયા છે, તો ઓનલાઈન ક્લાસ લેતા ઘણા બાળકો પરીક્ષા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી હોતા. બની શકે કે સામાજિક અંતરને કારણે બાળકો ઘરમાં જ મર્યાદિત થઇ ગયા હોય અને તેઓ ચિંતા, મૂડ સ્વિંગ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ […]