Posted inFitness

યોગ કરતા પહેલા આ ભૂલો ક્યારેય કરશો નહિ તો પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવું, સ્નાયુઓના ખેંચાણ થઇ શકે છે

જો તમે યોગ કરો છો તો તમે જાણતા કે ભારતમાં યોગનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. લોકો પ્રાચીન સમયથી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વરૂપે તેનો અભ્યાસ કરતા આવ્યા છે. યોગ મન અને શરીરને સંતુષ્ટ રાખવામાં મદદ કરે છે. યોગ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં વધુ સ્વસ્થ અને સુખી હોય છે. યોગ કરવાથી આંતરિક સુખ, […]