આજે અમે તમને એક એવા ચૂરણ વિશે વાત કરીશું જે આયુર્વેદમા ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. અમે તમને જે ચૂરણ ની વાત કરીયે છીએ તેનું નું નામ ત્રિફળા ચૂરણ છે. આ ત્રિફળા ચૂરણ હરડે, આમળા, બહેડા તરીકે ઓળખવામાં આવે છે.
આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી વાત, પિત્ત, કફ આ ત્રણ દોષ દૂર થાય છે. આ ચુર્ણના સેવનથી પેટ સાફ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે. હંમશા માટે સ્વસ્થ રહેવા માટે આ ત્રિફળા ચૂરણ ખુબ જ ઉપયોગી છે.
ત્રિફળા ચૂરણ બનાવવા માટે તમારે પહેલા આમળા, બહેડા, અને હરડે ને સુકવી દો. ત્યારપછી તેના ઠળિયા કાઠી અને પીસીને ચૂરણ બનાવો. પીસી લીઘા બાદ 10 ગ્રામ હરડેનું ચૂરણ, 20 ગ્રામ બહેડાનું ચૂરણ, 40 ગ્રામ આમળાનું ચૂરણ આ બધું મિક્સ કરીને ચૂરણ બનાવો.
આ ચૂરણ ને ગમે તે ફિટ ડબ્બામાં ભરીને રાખવું જેથી આ ચૂરણ 4 મહિના સુધી તે ચૂરણની અસરકારક રહે છે. તો ચાલે જાણીએ કે આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય તેના વિશે જાણીએ. આ ત્રિફળા ચૂરણનું સેવન પાણી સાથે કરી શકો.
શરીરના કોષો ને દૂર કરે : આપણા શરીરમાં ત્રણ દોષો હોય છે. વાત, પિત્ત અને કફ. આ દોષ ના લીધે શરીમાં અનેક રોગો થતા હોય છે. માટે આ ત્રિફળા ચૂરણ ના સેવન થી આ દોષો નિયંત્રણ માં આવી જાય છે અને 89% બીમારી થતી નથી. એટલા માટે આ ચૂરણનું સેવન કરવું સારું છે.
રોગ પ્રતિકારક ક્ષમતા વઘારે : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચૂરણ ખુબ ઉપયોગી છે. જે અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. શરદી, તાવ, વાયરલ ઈન્ફેકશન જેવી બીમારીમાં આ ચૂરણ જલ્દી થી રાહત અપાવે છે. આના સેવનથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. અને ધણી બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે.
કમજોરી દૂર કરે : આ ચૂરણ ના સેવન થી શરીરમાં લાગેલ થાક ને દૂર કરે છે. આ ચૂરણના સેવન થી આખા શરીરમાં એનર્જી મળે છે. અને શરીરમાં થાકનો અહેસાસ થતો નથી. આ ચૂરણની એક ચમચી મઘ સાથે લેવાથી તાકાત મળે છે. અને નબળાઈ ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે,. આ ચૂરણ ને તમે પાણી સાથે પણ સેવન કરી શકો છો.
પાચનતંત્ર માટે : આ ત્રિફળા ચૂરણના સેવન થી પેટને લગતી અનેક બીમારી દૂર કરે છે. આ અને સેવનથી પાચનતંત્ર ખુબ જ મજબૂત થાય છે. એસીડીટી, ગેસ, અપચો જેવી સમસ્યા આ ચૂરણ ના સેવનથી દૂર થાય છે.
બ્લડપ્રેશરને કંટ્રોલ કરે : જેમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમને આ ચૂરણ ખુબ જ લાભદાયક સાબિત થશે. આ ચૂરણ આયુર્વેદિક છે માટે તે બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે છે. અને હૃદય રોગના હુમલાથી પણ બચાવે છે. માટે રાત્રે સુતા પહેલા ત્રિફળા ચૂરણને દૂધ સાથે લેવાથી ઘણો લાભ થાય છે. 7-10 દિવસ આ ઉપાય કરવાથી બલ્ડપ્રેશરની સમસ્યા દૂર થઈ જાય છે.
ડાયાબિટીસ : બલ્ડ સુગરને કંટ્રોલમાં લાવવા માટે આ ચૂરણ ખુબ જ ઉપયોગી છે. 1 ચમચી ચૂરણને 1 ગ્લાસ પાણીમાં નાખી પીવાથી બાલ્ડ સુગર લેવલ નિયંત્રણ માં રહે છે. ડાયાબિટીસ દર્દી માટે આ ઉપાય ખુબ જ કારગર સાબિત થશે.
માથાના દુખાવા માટે : માથામાં અસહ્ય દુખાવો થતો હોય તો આ ત્રિફળા ચૂરણ, હળદર, અને ગાળાનો પાવડર મિક્સ કરીને સેવન કરવાથી માથાના દુખાવો દૂર થઈ જાય છે.
જો તમે પણ આ ચૂરણ નું નિયમિત સેવન કરશો તો તેનો ઘણો ફાયદો થશે. અને તેના સેવનથી બીજી અનેક બીમારી પણ દૂર થશે. અમે આશા રાખીએ છીએ કે તમને અમે જણાવેલ માહિતી ખુબ ગમી હોય અને તમને તમારી બીમારી માં ખુબ જ જલ્દી થી રાહત અપાવે.