આપણા શરીરમાં ફેફસા સૌથી મહત્વનો અંગ છે. આપણા શરીરમાં ફેફસા ખરાબ થઈ જવાથી ઘણી બીમારી થઈ શકે છે. આ માટે બીમારીઓથી બચવા માટે આપણે ફેફસાની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આપણા શરીરના દરેક અંગ ને સાફ અને ચોખા રાખવા ખુબ જ જરૂરી છે. તેમાંનો એક અંગ ફેફસા છે.
જયારે પણ આપણા ફેફસા ખરાબ થઈ જાય છે. વઘારે પડતા ધુમાડા વાળા પ્રદુષિત વાતાવરણમાં રહેવાથી ફેફસામાં કચરો જમા થઈ જાય છે અને જયારે આપણા ફેફસા માં વધુ કચરો ભરાઈ જાય અને સાફ ના કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ફેફસામાં કચરો ભરાઈ જવાથી હાલતા ચાલતા શ્વાસ ચડવાની સમસ્યા પણ થઈ શકે છે. વાતાવરણમાં થતા બદલાવ અને વઘારે પ્રદુષિત હવા આપણા શરીરમાં જવાથી આપણા ગળામાં બળતરા પણ થતી હોય અને ઘણી વખત ગળામાં કફ જામી જવાની સમસ્યા પણ રહેતી હોય છે.
આપણા ફેફસાને અમુક સમય થાય ત્યારે સાફ કરવા ખુબ જ જરુરી છે. માટે ફેફસાને સાફ કરવા માટે ઘરે જ મળી રહેલ વસ્તુમાંથી ડ્રિન્ક બનાવીને સેવન કરવું જોઈએ. જેથી ફેફસા સાફ રહે અને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત મળે છે.
ડ્રિન્ક બનાવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી નીકાળો, ત્યાર પછી પેનને ગેસ પર મૂકી પાણીને ગરમ કરવા મુકો, ત્યાર પછી તેમાં એક ચમચી હળદર મિક્સ કરો, તેમાં એક ચપટી સિંધાલુ મીઠું મિક્સ કરો, ત્યાર પછી તેમાં બે કાળામરી નો પાવડર બાનવીને નાખો, જયારે પાણી અડધું થઈ જાય ત્યારે ગેસને બંઘ કરી લો.
હવે ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. આ ડ્રિન્કનું સેવન સવારે અને સાંજે કરવાનું છે. આ ડ્રિન્કની બે ચમચી સવારે ખાલી પેટ પી જવાની છે અને રાત્રે સુવાના પહેલા બે ચમચી પી જવાની છે. આ રીતે દિવસમાં બે વખત સેવન કરવામાં આવે તો માત્ર ત્રણ દિવસ માં જ ફેફસામાં જામેલ ગમે તેટલો કચરો સાફ થઈ જશે.
જયારે આપણા શરીરમાં ફેફસા સાફ થઈ જાય છે ત્યારે શ્વાસ લેવામાં પડતી તકલીફ માં રાહત મળે છે. ફેફસાને મહિનામાં બે થી ત્રણ વખત સાફ કરવા જોઈએ. આ માટે અઠવાડિયા તમારે ત્રણ વખત આ ડ્રિન્ક બનાવીને બે-બે ચમચી સેવન કરવું જોઈએ.
ઘરે જ બનાવેલ આ ડ્રિન્ક નું સેવન કરવાથી ગળામાં થતી બળતરાને પણ દૂર કરે છે. આ ડ્રિન્કમાં રહેલ હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે આંતરડામાં જામેલ કચરાને પણ દૂર કરવામાં મદદ કરે છે જેથી આપણા આંતરડા પણ ચોખા રહે છે.
આ સિવાય ફેફસાને કાયમ માટે સાફ રાખવા હોય તો રોજે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી ફેફસા અને શરીરમાં રહેલ બઘો ટોક્સિન બહાર નીકળી જશે. માટે રોજિંદા જીવનમાં ગરમ પાણીનો સમાવેશ પણ કરવો જોઈએ. સવારે અને રાત્રે હૂંફાળું પાણી પીવાથી ફેફસા હંમેશા મજબૂત રહેશે.