આજે અમે તમને આ આર્ટિકલમાં એક એવી બીમારી વિશે જણાવીશું જે અચાનક થઈ જતી હોય છે. તે બીમારીનું નામ લો બ્લડ પ્રેશર અચાનક ઘટી જવું. જો તમારું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે. તો તે સમયે તમારે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે આપણે હંમેશા સ્વસ્થ જ રહીયે. ત્યારે જ આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. શરદી, ખાંસી, તાવ દર વખતે થાય એવું નથી હોતું. પરંતુ તે સિવાય અન્ય બીમારી થાય તો તમે ખુબ જ મુસીબતમાં મુકાઈ જાઓ છો. જેને લો બ્લડ પ્રેશર ની સમસ્યા થાય તે વ્યક્તિની પરેશાની વઘારી શકે છે.
જયારે શરીરમાં ઘમનીની દીવાલ સામે લોહીના દબાણમાં વઘારો કરે છે. જો તે દર્દી લાંબા સમય સુધી પીડાય છે તો તે હૃદય રોગનો શિકાર પણ બની શકે છે. માટે લો બ્લડપ્રેશર માં તમારે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીએ. જેનાથી તમને લાભ થાય.
પલાળેલી કિસમિસ : તમારે આખી રાત્ર પાણીમાં કિસમિસને પલાળી રાખવાના છે. ત્યારબાદ તમારે તે કિસમિસનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે. એનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશર ની સમસ્યામાં ઘણી રાહત થાય છે. લો બ્લડપ્રેશર નું સમસ્યા હોય તો દરરોજ આ પલાળેલી કિસમિસ નું સેવન કરવું જોઈએ.
તુલસીના પાન : તુલસી દરેક રોગમાં ખુબ જ ઉપયોગી છે. જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તેમને તુલસીનું સેવન અવશ્ય કરવું જોઈએ. માટે દરરોજ સવારે ઉઠીને 8-10 તુલસીના પાન ખાવાથી લો બ્લ્ડપ્રેશર કંટ્રોલ માં રહે છે.
હોટ કોફી નું સેવન કરવું : જો કોઈ પણ વ્યક્તિનું લો બ્લડ પ્રેશર થવા લાગે તો તમે તે વ્યક્તિને હોટ કોફી પીવડાવી જોઈએ. તે હોટ કોફી પીવડાવાથી જલ્દીથી રાહત થાય છે. અને લો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવવા લાગે છે. જે વ્યક્તિને વારે ઘડીયે લો બીપીની સમસ્યા થતી હોય તેમને દરરોજ હોટ કોફીનું સેવન કરવું જ જોઈએ.
ખરું પાણી : લો બ્લડ પ્રેશર માં આ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ રીતે તૈયાર કરો ખારું પાણી. સૌથી પહેલા આ ગ્લાસ પાણી લેવાનું, તેમાં એક ચમચી મીઠું નાખીને હલાવી દેવું. ટાયર પછી તે પાણીને પી જવું. આ પાણી પીવાથી તમારું લો બ્લડ પ્રેશર કંટ્રોલ માં આવી જશે. માટે લો બ્લડપ્રેશર ની સમસ્યા થાય ત્યારે આ પાણીનું સેવન કરવું જોઈએ.
જો કોઈ પણ વ્યક્તિને લો બ્લડપ્રેશર ની સમસ્યા થતી હોય તેમને આ વસ્તુ ઓનું સેવન કરવું જોઈએ. જેથી હંમેશા માટે તમારું લો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે.
અમે જણાવેલ માહિતી નો તમે ઉપયોગ કરી શકો અને જો તમને વઘારે બીપીની તકલીફ હોય તો તમારે તરત જ તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જેથી તમને જલ્દીથી રાહત થાય.