કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર પેટની વઘારાની ચરબીને ઓછી કરવા માટે આ ડ્રિન્કનું સેવન કરો. આ ડ્રિન્કનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારની કસરત કે ડાયટીંગ કર્યા વગર પેટની વઘેલી ચરબીને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે. ઘણા લોકો માટે વજન અને પેટની ચરબીને ઓછી કરવી ઘણુ બધું મુશ્કેલ થઈ જતું હોય છે.
અત્યારના સમયમાં વજન વઘારે હોય તેવા લોકોની સંખ્યા માં ખુબ જ વઘારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યા દિવસે ને દિવસે વધવા લાગી છે. જયારે આપણા શરીરમાં વઘારે પ્રમાણમાં ચરબી ભેગી થઈ જાય છે, ત્યારે આપણા શરીરમાં ઘણી બઘી નાની મોટી બીમારીઓ થવાની સંભાવના પણ વઘી જાય છે. ઘણી વખત આપણે તે બીમારી વિષે આપણે અજાણ રહીએ છીએ.
જેથી તે બીમારી શરીરમાં વિકસિત થતી હોય છે અને એ બીમારી અચાનક જ શરીરમાં દેખાવા લગતી હોય છે જેથી આપણે ખુબ જ ચિંતિત રહીએ છીએ. આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જાણવાના છીએ જેને પીવાથી શરીરની વઘારાની ચરબીને બરફના જેમ ઓગાળી દેશે અને શરીરમાં ચરબીને ફરીથી બનવા દેશે નહીં.
જયારે ચરબી ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે ત્યારે તે વ્યક્તિને કિડની, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય રોગની બીમારીઓ થવાનું જોખમ રહેતું હોય છે. પેટની ચરબી વઘવાનું મોટું કારણ આપણે જાણે અજાણે એવો ખોરાક ખાઈ લીધો હોય અને તે ખોરાક ના પચે તો તે વધેલ ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે જેથી ચરબી દિવસે ને દિવસે વઘતી જ જાય છે.
પેટ અને કમર ના ભાગ વધતી રહેતી ચરબી ટોક્સિનની માત્રામાં ભરપૂર વઘારો કરે છે. આ માટે આજે અમે તમારા માટે પેટ અને કમરના ભાગમાં વઘતી ચરબીને દૂર કરવા માટે એક ડ્રિન્ક વિશે જણાવીશું. જેને પીવાથી ખુબ જ સરળતાથી ચરબીને ઘટાડી વજન ઓછી કરી શકશો.
ડ્રિન્ક બનાવવા માટે ની સામગ્રી: હળદર, લવિંગ, લીંબુની છાલ, લીંબુનો રસ, સિંઘાલુ મીઠું, વરિયાળી. ડ્રિન્ક બનાવવાની રીત : સૌથી પહેલા બે લીંબુ લઈને સારી રીતે ઘોઈ દેવા, હવે લીંબુની છાલ નીકાળી લો અને તે લીંબુનો રસ નીકાળીને એક બાઉલમાં રાખો,
હવે એક તપેલીમાં એક ગ્લાસ પાણી નાખી ધીમી આંચ પર ગરમ કરવા મુકો, પછી તેમાં લીંબુની છાલ નાખો, ત્યાર પછી લવિંગ ને વાટીને નાખો, એક મિનિટ થાય ત્યાર પછી તેમાં એક ચમચી વરિયાળી, એક ચમચી હળદર મિક્સ કરો, પછી બે ચમચી જેટલું સિંધાલુ મીઠું નાખવાનું છે, ત્યાર પછી તપેલીને 5 મિનિટ સુઘી ઢાંકી રાખો,
5 મિનિટ થઈ જાય ત્યાર પછી તેને નીચે ઉતારી 10 મિનિટ ઢાંકીને જ રહેવા દો. ત્યાર પછી ડ્રિન્ક થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેમને એક ગ્લાસમાં ગાળી લો, હવે આ વેઈટ લોસ ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. આ ડ્રિન્કનું ખુબ જ સારું પરિણામ મેળવવા માટે યોગ્ય સમયે પીવું જોઈએ જેથી ખુબ જ ફાયદો થશે.
આ ડ્રિન્ક રાતે ભોજન કરી લીઘાના એક કલાક પછી જ પીવાનું છે, ઘ્યાન આ રાખો કે આ વેઈટ લોસ ડ્રિન્ક ભૂખ્યા પેટે ના લેવું જોઈએ. જો તમે આ વેઈટ લોસ ડ્રિન્કનું રેગ્યુલર પીવાનું શરુ કરશો તો તમને ખુબ જ ઝડપથી પરિણામ જોવા મળશે. આ વેઈટ લોસ ડ્રિન્કનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે અને અનેક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. ઉપરાંત શરીરમાં રહેલ ઝેરી હાનિકારક તત્વોનો નાશ કરે છે.
આ વેઈટ લોસ ડ્રિન્ક હોર્મોન્સ ને બનાવામાં મદદ કરે છે. આ ડ્રિન્કમાં ઘણા બઘા પ્રમાણમાં પોષક તત્વો ની સ્ત્રોત મળી આવે છે, જેથી રાત્રે આ ડ્રિન્કનું પીવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે અને અનિંદ્રાની સમસ્યા પણ દૂર થઈ જશે. આ વેઈટ લોસ ડ્રિન્ક પીવાથી પાચનક્રિયાને પણ મજબૂત બનાવે છે. તેને નિયમિત પીવાથી શરીરમાં એનર્જી અને ઉર્જા મળી રહે છે અને કસરત કર્યા વગર પેટ અને કમરની ચરબી ઓગાળીને વજન ઘટાડશે.