વજન ને સડસડાટ ઘટાડવા માટે ઘણા લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. વજન ધટાડવા માટે કહાવૌ ઓછું કરી દો છો અને તેમ છતાં પણ વજન ઓછું થતું નથી તો આજે અમે તમને વજન ઓછું કરવા માટે જીરુ પાણીમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન ઉતરશે તેના વિષે જણાવીશું.
આજની વ્યકતિની લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખાવાની કેટલીક ખરાબ ટેવના કારણે વ્યક્તિને શરીરને લગતી ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં વ્યક્તિનું આજે લોકો વજન વધારાના ને લઈને ખુબ જ પરેશાન રહેતા હોય છે.
વજન વધુ હોવાના કારણે વ્યક્તિનું શરીર ખુબ જ વધુ જતું હોય છે અને તેમનું પેય પણ બહાર નીકળવા લાગતું હોય છે એવામાં વ્યકતિનો દેખાવ પણ બદલાઈ જતો હોય છે આ માટે વજનને નિયત્રંણમાં રાખીને શરીરને સ્લિમ બનાવવું ખુબ જ આવશ્યક છે.
શરીરમાં વજન ઓછું હશે તો ઘણી બધી બીમારીના શિકાર બનતા બચી શકીશું, આ માટે આજે અમે તમને વજન ઓછું કરવા માટેનું ડ્રિન્ક કઈ રીતે બનાવીને પીવું જોઈએ તેના વિષે જણાવીશું.
આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી એક પેનમાં ઉમેરો, ત્યાર પછી ત્યારબાદ તેમાં એક ચમચી જીરું નાખો અને તેને 7 કલાક માટે પલાળીને રહેવા દો ત્યાર પછી તેને ગેસ પર મૂકીને ઉકાળી લેવાનું છે, ઉકળી જાય ત્યાર પછી તેને નીચે ઉતારીને ગાળી લેવાનું છે અને પછી તેમાં
એક આખા લીંબુંનો રસ ઉમેરવાનો છે. હવે બંને મિશ્રણ ને સારી રીતે હલાવી મિક્સ કરી લો, પછી તે પીવા જેવું થઈ જાય ત્યારે તેને પીવાનું શરુ કરી દેવાનું છે, આ ડ્રિન્ક ખાલી પેટે જ પીવું જોઈએ આ માટે તમે આ ડ્રિન્ક સવારે પી શકો છો. જે વજન ને ઓછું કરવામાં મદદ કરશે.
જો તમારા પેટની ચરબી અને વજન ખુબ જ વધારે છે તો રોજે સવારે આ પીણું પીવાનું શરુ કરી દેશો તો ચોક્કસ તમારા પેટમાં વઘી ગયેલ ચરબી પણ ઓગળી જશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે. આ પીણું પીવાથી શરીરમાં રહેલ વઘારાનો હાનિકારક કચરો પણ દૂર કરવામાં મદદ કરશે.