બદલાતી ઋતુઓની સૌથી વધુ અસર આપણી ત્વચા પર પડે છે. શિયાળામાં ઠંડો પવન ચહેરાનો રંગ છીનવી લે છે જ્યારે ઉનાળામાં તડકો, ગરમ હવા અને ધૂળ-માટી ચહેરાને નિસ્તેજ બનાવી દે છે. જયારે ચોમાસામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે દરેક લોકો ઈચ્છીએ છીએ કે દરેક ઋતુમાં આપણી ત્વચા સ્વચ્છ અને ગ્લોઈંગ હોય પરંતુ ઘણા […]
સવારે આ શાકભાજીના કડવા બીજને ડાયટમાં સમાવેશ કરો પેટની બીમારી થી લઈને હાર્ટએટેક જેવી મોટામાં મોટી બીમારીમાં ખુબ જ ફાયદાકારક
કારેલા કોઈ પણ વ્યક્તિને ખાવા ગમતા નથી, કારણ કે કારેલા સ્વાદમાં ખુબ જ કડવા હોય છે. પરંતુ જે વસ્તુ કડવી હોય છે તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કારેલા વર્ષા ઋતુમાં ભરપૂર માત્રામાં પાકે છે. મોટા ભાગના લોકો કરેલા ખાય છે ત્યારે તેમાંથી બીજ નીકાળી દેતા હોય છે. કારેલા ના બીજમાં ઘણા […]
શરીરમાં લોહી વધારવા અને સ્વસ્થ્ય રાખવા ચોમાસામાં મળતા આ ફળનું સેવન કરો 99% શહેરના લોકો ચોમાસામાં મળતું આ ફળ ખાઈ શકતા નથી
ચોમાસાની સીઝન શરુ થઇ ગઈ છે અને આ સીઝનમાં સૌથી વધુ ખવાતું ફળ જાંબુ છે. વરસાદના પાણીથી પાકેલું જાંબુ ખાવામાં આવે તો ખુબજ વધુ ફાયદો થાય છે. જાંબુ જો વરસાદના પાણીથી પાકેલું હોય તો તેનો સ્વાદ અલગ જ આવે છે. શહેરમાં રહેતા લોકો જાંબુ જેવા ઘણા એવા ફળ છે જેનું સેવન કરવાનું ટાળતા હોય છે. […]
ચોમાસામાં 5 ટિપ્સની મદદથી હોઠને મુલાયમ અને સુંદર બનાવો આ ટિપ્સની મદદથી થોડા જ દિવસોમાં હોઠની કાળાશ થઇ જશે દૂર
ઉનાળાની સખત ગરમી પુરી થયા પછી ચોમાસાની સીઝન શરુ થઇ છે અને આ સીઝનમાં ત્વચામાં ફેરફારો થવા સામાન્ય છે. ચોમાસાની ઋતુમાં હોઠની સુંદરતા પણ ઘટી જાય છે. આ માટે વરસાદના દિવસોમાં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાની પણ યોગ્ય કાળજી લેવી જરૂરી છે. સુંદરતાના મતે, વરસાદની મોસમમાં અસામાન્ય તાપમાન અને હવામાં ભેજને કારણે હોઠની સમસ્યા થાય છે. […]
ઘરે જ બનાવેલ આ નેચરલી તેલની માલિશ વાળમાં દિવસ બે વખત કરો વાળને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર કરી વાળને મજબૂત બનાવશે
સુંદર વાળ હોવાના કારણે ચહેરો પણ સુંદર લાગે છે. પરંતુ આજના પ્રદુષિત વાતાવરણ, પાણીમાં થતા બદલાવ, પોષક તત્વોના અભાવ, અનેક પ્રકારના શેમ્પુ અને તેલ બદલવા, જેલનો ઉપયોગ વાળના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના પરિણામે વાળ ખરવા, વાળ નાની ઉંમરે સફેદ થવા, વાળમાં ડેન્ડ્રફ જેવી અનેક સમસ્યાઓ વાળને લગતી થતી હોય છે. જેના કારણે સુંદર […]
આ 5 વસ્તુઓ વિટામિન ડી નો ખજાનો છે દરરોજ આ વસ્તુઓનું સેવન કરવાથી ઘડપણમાં પણ સાંધાના દુખાવા અને હાડકાની સમસ્યા નહીં થાય
આજનું જીવન પહેલાના જીવન કરતા બદલાઈ ગયું છે. આજકાલ મોટા ભાગના લોકો ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે વિટામિન ડીની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છે. શરીરમાં હાડકાં, સ્નાયુઓ અને નસોને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે વિટામિન ડી જરૂરી છે. તમને જણાવીએ કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે ઘણી બીમારીઓ થાય છે. વિટામિન ડી શરીરમાં […]
રોજિંદા જીવનમાં આ બદલાવની સાથે આ સુપર ફૂડનો ખાઈ લો કયારેય બીપી વઘઘટ નહીં થાય
આપણી ખાવાની ખરાબ ટેવ અને જીવન શૈલીમાં ફેરફાર થવાના કારણે ઘણી એવી બઘી બીમારીઓ થતી હોય છે જે બીમારી આપણે જીવીએ ત્યાં સુધી રહેતી હોય છે. તેવી જ એક બીમારી બીપી છે. જે ઘણા લોકોને વધી જતી હોય છે કે કોઈને ઘટી જતી હોય છે. બીપીની બીમારી એક એવી બીમારી છે જે હાલત ચાલતા થઈ […]
રાત્રે ગરમ દૂધમાં એક ચમચી આ પાઉડર નાખી પી જાઓ માત્ર 5 જ મિનિટમાં શરીરની બધી નબળાઈ થઇ જશે દૂર સવારે કબજિયાતની સમસ્યાથી મળી જશે છુટકાળો
દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જેથી આપણે દરરોજ એક ગ્લાસ દૂધનું સેવન કરીએ છીએ. પરંતુ જો દૂધ માં લવિંગ ઉમેરીને દૂધ પીવામાં આવે તો તેના ડબલ ફાયદા મેળવી શકાય છે. લવિંગ સાથે દૂધનું સેવન કરવાથી ગળામાં ખરાશ, કફની સમસ્યાને દૂર થાય છે. દૂધમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન એ, ડી, કે, ઇ જેવા આવશ્યક […]
કાનમાં ભરાઈ ગયેલ જીદી મેલને નીકાળવા અણીદાર વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ આ વસ્તુના બે ટીપા નાખો ગમે તેવો મેલ બહાર નીકળી જશે
ઘણા લોકોના કાનમાં મેલ ભરાઈ જવાના કારણે અનેક પ્રકારના અણીદાર વસ્તુની મદદથી કાનનો મેલ નીકળતા હોય છે, પરંતુ અણીદાર વસ્તુનો ઉપયોગ મેલ નીકાળવામાં કરવાથી તે વસ્તુ કાનના પડદાને અડી જાય તો કાનના પડદાને નુકસાન થઈ શકે છે. આ માટે કાનમાંથી મેલ નીકાળવા માટે આપણે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. આ માટે આજે અમે તમને કાનમાં ભરાઈ […]
ઘાઘર, ખંજવાળ, ખરજવું જેવા ચામડીના ચેપી રોગને જળમૂળથી દૂર કરવા આનાથી સારો ઈલાજ ક્યાંય નહીં મળે
શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આપણી ખાણી પીની અને રહેણીકરણીના કારણે આપણા શરીરમાં ઘણી નાની ,મોટી સમસ્યાઓ થઈ શકે છે. એવી એક બીમારી ચામડીને લગતી છે, જેમાં ઘાઘર, ખંજવાળ અને ખરજવું ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેને ચેપી રોગ કહેવામાં આવે છે.આ ઉપરાંત આપણી કેટલીક બેદરકારીના કારણે […]
