આજના સમયની બેઠાડી જીવનશૈલીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પ્રકારના ગંભીર રોગો થવાનું જોખમ બમણું થઇ ગયું છે. જે લોકો પોતાનો મોટાભાગનો સમય બેસીને અને સૂઈને પસાર કરે છે તે લોકોને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. આવી સમસ્યાઓથી બચવા માટે તમામ લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની દિનચર્યામાં ઓછામાં ઓછા બે થી […]