આર્થરાઈટીસ અને ઘૂંટણનો દુખાવો એવી સમસ્યાઓ છે જેના કારણે લોકો માટે ઉઠવું અને બેસવું એકદમ મુશ્કેલ બની જાય છે. અત્યારના સમયમાં આ સમસ્યા માત્ર વૃદ્ધ લોકોમાંજ નહીં પરંતુ યુવાનો પણ આર્થરાઈટીસ પેઈનથી ઝઝૂમી રહ્યા છે. ઘૂંટણનો દુ:ખાવો એક એવી સમસ્યા છે જે મહિલાઓમાં વધુ જોવા મળે છે જયારે પુરુષોમાં આ સમસ્યા ઓછી જોવા મળે છે. […]