દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઇચ્છતા હોય છે. પરંતુ ઋતુ પરિવર્તન ઉપરાંત આપણી ખાવાની ખરાબ ટેવ અને આધુનિક જીવન જીવવાની જીવન શૈલીની ખરાબ આદતો આપણા શરીરમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે. શરીર સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહે તેવું દરેક વ્યક્તિ વિચારતા હોય છે. વાતાવરણ અનુસાર આપણે આપણા રોજિંદા જીવનમાં પણ કેટલાક બદલાવવા જોઈએ. […]