Posted inHeath

એક ગ્લાસ દૂધમાં આ વસ્તુ નાખી પી જાણો ગમે તેટલું હાઈ બ્લડ પ્રેશર તરત કંટ્રોલ થઇ જશે વજન પણ સટાસટ ઉતરી જશે

બ્લડ પ્રેશર વધવું અને ઘટવું બંને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તણાવ, થાક, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલીના કારણે આ રોગની અસર હૃદય, મગજ, કિડની અને આંખોને નુકસાન પહોંચાડે છે. આજના સમયે દેશ અને દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક અબજથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરનો […]