ઘાઘર અને ખરજવું તે એક ચામડીનો રોગ છે, જે કેટલીક વસ્તુની એલર્જી હોવાના કારણે થતી હોય છે, ઘાઘર અને ખરજવાનો ઉપાય સમયસર કરવામાં ના આવે તો તે દિવસે ને દિવસે વધતું જ જતું હોય છે. ઘાઘર અને ખરજવું ઘણા લોકો લાંબા સમય થી હોય છે. જે ઘણી બધી દવાઓ કરવા પણ તેમને મટતું હોતું નથી. […]