દાંત આપણા શરીરનો સૌથી મહત્વનો અંગ છે, જે કોઈ પણ ખોરાક ને તોડવા અને ચાવવા માટે નું સૌથી મહત્વ નું કામ કરે છે. આ માટે દાંતને મજબૂત અને સ્ટ્રોંગ બનાવી રાખવા ખુબ જ જરૂરી છે. પરંતુ વ્યક્તિની એવી કેટલીક ખરાબ આદતોના કારણે દાંતને લગતી સમસ્યાઓ થતી હોય છે. જેના પરિણામે દાંતમાં સડો, દાંત નબળા પડવા, […]
