આજના સમયમાં સૌથી ખતરનાક કહેવાતો રોહ તે ડાયબિટીસ છે, જે આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે થાય છે. આજે મોટાભાગના ઘણા લોકો ડાયબિટીસ રોગથી પીડાઈ રહ્યા છે, તેવામાં નાની ઉંમરના લોકોની સંખ્યા માં દિવસે ને દિવસે વધતી જ જાય છે. જેને કાબું માં લાવવા માટે રોજે ઇન્સ્યુલિન ના ઇન્જેક્સન પણ લેવા પડતા હોય છે.જેથી સુગર […]
