ઉનાળાની સીઝન શરુ થઇ ગઈ એટલા માટે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આપણું શરીર ઠંડક મેળવવા માટે ઘણો પરસેવો કરે છે અને ગરમીને કારણે તે ખૂબ જ ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાય છે. જેમ જેમ બોડી ડિહાઈડ્રેડ થાય છે તેમ તેમ આપણા વાળ અને ત્વચા પર જોવા મળે છે. આપણી ત્વચા પણ સંકેતો […]