ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીની આદતો લાંબા સમયે એવી બીમારીઓનું કારણ બની જાય છે, કે જેના ઈલાજ માટે ડોક્ટરો અને દવાઓ પાછળ ઘણા પૈસા ખર્ચવા પડે છે. ઘણા બધા રોગો એવા હોય છે કે જે પૈસા ખર્ચ્યા પછી પણ સંપૂર્ણ રીતે મટી શકતા નથી, અને તેમને ફક્ત નિયંત્રણમાં રાખી શકાય છે, જેમ કે ડાયાબિટીસ, […]