શરીરમાં રોગો થવાનું સૌથી મૂળ કારણ કબજિયાત છે, જયારે શરીરમાં કબજિયાત થવાની શરૂઆત થાય છે ત્યારે ઘણા રોગો થવાની સંભાવના રહેતી હોય છે, કબજિયાત થવાના કારણે આંતરડામાં મળ જામી જતો હોય છે જેના કારણે તે બેક્ટેરિયા શરીરમાં ઉત્પન્ન થતા હોય છે. જ્યાં સુધી આંતરડામાં જામી ગયેલ મળ સારી રીતે સાફ ના થાય ત્યાં સુધી પેટ […]