આજ ના સમયમાં વ્યકતિ પોતાના જીવનમાં ખુબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે જેના કારણે વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સાવ બેદરકાર થઈ રહ્યો છે. આવા સમયમાં વ્યકતિને શરીરને લગતી ઘણી બધી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેવી જ એક સમસ્યા ઢીચણ ના દુખાવા ની છે, ઢીચણ ના દુખાવા આમ તો 50+ ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળી […]