Posted inHeath

પગની એડીથી લઈને માથાની ચોંટી બધા અંગોને સ્વસ્થ્ય રાખવા માટે દરરોજ 12 સ્ટેપમાં આ રીતે કરો સૂર્ય નમસ્કાર જાણો કયા લોકોએ સૂર્ય નમસ્કાર ન કરવો જોઈએ

સૂર્ય નમસ્કાર વિષે તો બધા લોકો જાણે છે પરંતુ સૂર્ય નમસ્કાર ઘણા ઓછા લોકો કરતા હોય છે. સૂર્ય નમસ્કાર 12 યોગ આસનોથી બનેલો છે. દરેક આસનનું પોતાનું મહત્વ છે. સૂર્ય નમસ્કાર કરનાર વ્યક્તિની રક્તવાહિનીથી સ્વાસ્થ્ય સારું છે. આ સાથે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. સૂર્ય નમસ્કારના માધ્યમથી તમે તમારા તણાવને ઓછું કરી શકો છો […]