ઉનાળામાં ગરમીથી ત્રસ્ત લોકો ગરમી સામે લડવા માટે જાતજાતના પ્રયોગ કરે છે પરંતુ સૂરજદાદા વધુને વધુ ઉગ્ર બનતા જાય છે. ચહેરાને સંપૂર્ણ રીતે કવર કરીએ તો હાથ બળી જાય, હાથને પણ કવર કરીએ તો પગ બળી જાય, તો પછી કરવું તો કરવું શું એ પ્રશ્ન આવીને ઉભો થઇ જાય છે. ઘણા લોકો ચાર મહિના જ […]