અત્યારના સમયમાં સૌથી વઘારે લોકો વજન વઘારાથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકોની પોતાની જીવન જીવવાની જીવન શૈલી ખુબ જ અલગ છે. વજનમાં વઘારો થવાના કારણે કોઈ કામ કરવામાં તકલીફ થાય, હાલવા ચાલવામાં તકલીફ પડે, બેસવામાં તકલીફ પડે જેવી અનેક સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોની પોતાની અનિયમિત ખાણી પીણી હોય છે. જેના કારણે તેમને ખાઘેલ […]