વધુ પડતું વજન વ્યક્તિના શરીરનો આકાર બગાડે છે. વજન વધુ તે વ્યક્તિ ની કેટલીક ખરાબ કુટેવો અને પરિશ્રમ વગર ની બેઠાળુ જીવન જીવવાની જીવન શૈલી હોવાના કારણે વજન માં વધારો થતો હોય છે. આજે મોટાભાગના લોકો મોટાપાના શિકાર હોય છે. તમને જણાવી દઉં કે મોટાપો વધુ હોવાના કારણે આયુષ્ય 5 વર્ષ ઓછું થઈ જાય છે. […]