હેડકી આવવી એ ઓડકાર કે છીંક આવતી હોય એમ સામાન્ય બાબત છે. હેડકી આવે એટલે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાથી હેડકી આપોઆપ થોડા સમય પછી બંધ થઇ જતી હોય છે. પરંતુ ઘણી વાર હેડકી બંધ થવાનું નામ જ નથી લેતી ત્યારે આપણા માટે તે એક પરેશાની બની જતી હોય છે. ઘણીં વાર તમારી સાથે એવું થતું […]