ઘી જે ભારતમાં એક લોકપ્રિય વસ્તુ છે, જેને આપણે બધા આપણા રોજિંદા આહારમાં પણ સામેલ કરીએ છીએ. ઘીનો ઉપયોગ કરવો પણ ખુબજ સરળ છે. ઘીને રોટલીમાં નાખવામાં આવે છે, શાકભાજી અને દાળમાં ઉમેરવામાં આવે છે અને આયુર્વેદમાં તેનો સીધો ઉપયોગ થાય છે. ઘી તંદુરસ્ત ચરબીનો સારો સ્ત્રોત છે અને તે તમારા હૃદયના સ્વાસ્થ્યને ઘણી રીતે […]
ચોમાસામાં આ ફળો ખાવાનું શરુ કરી દો કયારેય શરીરમાં કમજોરી કે રોગપ્રતિકારક શક્તિ ઓછી નહીં થાય
monsoon healthy fruits: વરસાદની ઋતુમાં આપણું શરીર કમજોર પડી જતું હોય છે, જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે માટે આપણે વરસાદની ઋતુમાં એવા કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે અને શરીરમાં રહેલ કમજોરીને દૂર કરે. દરેક વ્યક્તિને વરસાદ પસંદ હોય છે. તેવી જ રીતે બેક્ટેરિયા માટે પણ […]
ચોમાસામાં રસ્તા પર મળે 10 રૂપિયાનો ડોડો તો ખાવાનું ભૂલતા નહીં આ 10 રૂપિયાનો ડોડો લાખો રૂપિયાનું કામ કરશે
ચોમાસાની ઋતુ આવતાની સાથે જ મોટાભાગના દરેક લોકોને કંઇક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે. આવામાં મોટાભાગના લોકો ખાસ કરીને રસ્તા પર લારીઓમાં જોવા મળતી મકાઈ ખાતા હોય છે. મકાઈને બરાબર શેકીને તેના પર મસાલો અને લીંબુ નાખીને ખાવાની જે મજા આવે છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જોકે તમને જણાવી દઈએ કે સ્વાદમાં ટેસ્ટી […]
આ 10 નાની ભૂલો યુરિક એસિડનું કામ વધારી શકે છે, આયુર્વેદની મદદથી આ રીતે કરો યુરિક એસિડને કંટ્રોલ
શરીરમાં યુરિક એસિડ વધવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં યુરિક એસિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેનું કારણ જંક ફૂડ ખાવાની આદત, ખરાબ જીવનશૈલી, કલાકો સુધી બેસી રહેવાની ટેવ, દિસવમાં ઓછું પાણી પીવાની આદત અને કસરત ન કરવી જેવી ઘણી સ્થિતિઓ છે. આ બધા પરિબળોને લીધે, શરીરમાં યુરિક એસિડનું સ્તર […]
વાળની દરેક સમસ્યા દૂર કરી વાળને મજબૂત, લાંબા, કાળા અને મુલાયમ સિલ્કી બનાવશે
વાળ શરીરની સુંદરતા વધારે છે. પરંતુ આજની વ્યસ્ત જીવન શૈલી અને આપણી કેટલીક ખરાબ ટેવના કારણે વાળને લગતી સમસ્યા ઉપરાંત શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ જોવા મળતી હોય છે. આજે અમે તમને વાળને મજબૂત કરવા માટેના ઉપાય જણાવીશું. વાળને શરીરનું આકર્ષિત કેન્દ્ર માનવામાં આવે છે. દરેક મહિલાઓ અને વાળને લાંબા, કાળા અને સિલ્કી બનાવી રાખવા […]
આ 20 ટિપ્સ જાણી લેશો તો જીવો ત્યાં સુધી ઊંઘની ગોળીઓ લેવી નહીં પડે 95% લોકોને ઊંઘની ગોળીઓ લેવાનું છોડી દીધું
સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો કે, મોટાભાગના લોકોને સમસ્યા હોય છે કે તેઓ રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અથવા તેઓ સુવે છે પરંતુ રાત્રે સપના આવે છે અને સારી ઊંઘ લઇ શકતા નહીં. ઉંઘ ન આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. રાત્રે પૂરતી ઊંઘ ન લેવાથી તમારા હોર્મોન્સ […]
ભોજન પછી રોજે ખાઈ લો એક ચમચી આ મુખવાસ વર્ષો જૂની એસિડિટી માંથી અપાવશે કાયમી છુટકાળો
આજના સમયમાં મોટાભાગના લોકો ને એસીડીટી અને ગેસની સમસ્યા થવા લાગી છે જે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. એસિડિટી થવાના ઘણા બધા કારણો છે, જેને દૂર કરવા માટે આજે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું. એસિડિટી ખાવાનું બરાબર ડાયજેશન ના થવું, વધારે એસિડ બનવું જેને એસિડિટી કહીએ છીએ. જે કોઈ ખોરાક ખાઈએ અને તે પચે નહીં […]
કાકડીને છીણીને તેમાં આ વસ્તુ મિક્સ ચહેરા પર લગાવી દો ચહેરા પરની કરચલીઓ દૂર થઇ 25 વર્ષના જુવાન દેખાશો
સુંદર અને ચમકતો ચહેરો દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ જેમ જેમ ઉંમર થાય છે તેમ-તેમ ચહેરાની ચમક ઓછી થતી જાય છે. વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા સામાન્ય વાત છે. ચહેરાની કરચલીઓના કારણે માણસ ઉમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારી ત્વચામાં પ્રોટીન, કોલેજન અને ઇલાસ્ટિનનું […]
મળ ત્યાગ કરતી વખતે ખુબ જ જોર કરવું પડતું હોય તો રોજે સવારે આ વસ્તુના 8-10 દાણા ખાઈ લો
કિસમિસના ફાયદા: ડ્રાયફ્રૂટ્સ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ ઘણા બધા મળી આવે છે, જેમ કે કાજુ, બદામ, અંજીર, કિસમિસ, પિસ્તા, અખરોટ વગેરે. જે દરેક ડ્રાયફ્રૂટ્સ આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે. તેમાનું એક કિસમિસ ડ્રાયફૂટ્સ વિષે આજે અમે તમને જણાવીશું. જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, આયર્ન, વિટામિન-એ જેવા મહત્વ પજુરં […]
ચોમાસામાં આ વસ્તુઓ ખરીદતા પહેલા વિચારજો ભૂલથી પણ આ શાકભાજી ખરીદતા નહીં
ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ચારેય બાજુ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે ચોમાસાનો આ સમય અનેક પ્રકારના ચેપી રોગોનું કારણ બની શકે છે. આ સિઝનમાં હવા વધુ ભેજવાળી હોવાથી, તેમજ વરસાદને કારણે ગંદકી અને પાણીનો ભરાવો થવાના કારણે, ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ થવાની સંભાવના હોય છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં […]
