ઉનાળાની સીઝનમાં એટલે કે અત્યારના દિવસોમાં બજારમાં તરબૂચના ઢગલા જોવા મળે છે. ઉપરથી સખત અને અંદરથી લાલ લાગતું તરબૂચ ગુણોની ખાણ છે. તેને ખાવાથી શરીર હાઇડ્રેટેડ અને તાજગીભર્યું રહે છે. તો ચાલો આજે અને તમને જણાવીએ ત્વચા અને સ્વાસ્થ્ય માટે તરબૂચના કેટલાક ફાયદા વિશે. 1- ઉનાળાની ઋતુમાં થાકેલી આંખોને ઠંડક આપવા માટે આપણે કાકડીનો ઉપયોગ […]