ખોરાકમાં ગરબડ થવાને કારણે ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. તહેવારોના અવસર પર ફૂડ પોઈઝનિંગની સમસ્યા ખૂબ જ વધી જાય છે, તેનું કારણ આ સમય દરમિયાન બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં, તમને વધુ પડતી ઉલ્ટી, પેટમાં દુખાવો, તાવ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. […]
Desi Ghee for Skin : કેમિકલ યુક્ત ક્રીમ-પાઉડરને ‘ટાટા બાય-બાય’ કહો, દેશી ઘીનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો ચમકશે
Desi Ghee for Skin : દેશી ઘીનો ઉપયોગ ત્વચા માટે સદીઓથી કરવામાં આવે છે. ત્વચા માટે ઘી સાથે જોડાયેલા ફાયદા કોઈનાથી છુપાયેલા નથી. પરંતુ, આ માટે તમારે તેની સાથે જોડાયેલા સાચા ઉપયોગ વિશે જાણકારી હોવી જોઈએ. દેશી ઘી વાળથી લઈને ત્વચા અને સ્વાસ્થ્ય સુધી દરેક રીતે અસરકારક છે. દેશી ઘી સાથે જોડાયેલા સૌંદર્ય લાભો વિશે […]
Anemia: જો તમે પણ એનિમિયાથી પરેશાન છો, તો તેનાથી બચવા માટે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
Anemia: એનિમિયા એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય છે. જો શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં ઘટાડો થાય છે, તો તમે ઘણી ગંભીર સમસ્યાઓનો શિકાર બની શકો છો. એનિમિયાની સમસ્યામાં વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે. આ સિવાય ત્વચા પણ પીળી પડવા લાગે છે. નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વિટામિન B-12, ફોલિક એસિડ […]
Skin Care With Turmeric: ચહેરાને ચમકાવવા માટે એક ચપટી આ મસાલો પૂરતો છે, આ રીતે કરો ઉપયોગ
હળદર એક કુદરતી ઔષધિ છે જે વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. આ સાથે તે ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે. ત્વચાની સુંદરતા વધારવામાં હળદર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી ગુણધર્મો ત્વચાની લાલાશને શાંત કરવામાં, ડાઘ-ધબ્બા ઘટાડવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. બેસન અને હળદર પેક : […]
Long Healthy Life Hack: લાંબા આયુષ્ય માટે ઘણા કલાકો નહીં પરંતુ માત્ર 11 મિનિટ કરો આ કામ
Long Healthy Life Hack: આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે દૈનિક વર્કઆઉટ અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો પણ ખતરનાક રોગોથી બચવા અને દીર્ધાયુષ્ય માટે જીવનશૈલીમાં કસરતનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે દિવસમાં માત્ર 11 મિનિટ પણ વર્કઆઉટ કરવાથી […]
Empty Stomach Tips : ખાલી પેટ આ વસ્તુઓ ન ખાઓ, તમારી સમસ્યાઓ વધી શકે છે
આપણે હંમેશા સાંભળીએ છીએ કે પેટ ખાલી ન રહેવું જોઈએ અને કંઈક ને કંઈક ખાવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે, જેને તમારે ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારા શરીર પર આડ અસર થઈ શકે છે. આવા ખોરાક તમને અપચો અથવા એસિડ રિફ્લક્સ જેવી પાચન સમસ્યાઓ પણ […]
Food that increase Uric Acid : આ વસ્તુઓ શરીરમાં યુરિક એસિડને વધારે છે, આજથી જ આ વસ્તુઓ ખાવાની ટાળો
Food that increase Uric Acid: શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓમાં સાંધાના દુખાવા અને સંધિવાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમારે તમારા આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવાની જરૂર છે. આ તંદુરસ્ત ખોરાકમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થાય […]
World Obesity Day 2023: આ 5 પ્રકારના ખોરાક બાળકોમાં સ્થૂળતા વધારે છે, તેનાથી દુરી બનાવો
World Obesity Day 2023 :વિશ્વ સ્થૂળતા દિવસની શરૂઆત વર્ષ 2015 માં શરૂ થઇ, જે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય મહત્વપૂર્ણ દિવસોની તુલનામાં એકદમ નવો છે. આજકાલ ઘણા લોકો સ્થૂળતાથી પરેશાન થઇ ગયા છ. સ્થૂળતા ઘણા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. WHO અનુસાર, 1975 થી, વિશ્વમાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. આ દિવસ […]
How To Control Diabetes: વૈજ્ઞાનિકોનો દાવો – માત્ર 2 અઠવાડિયા સુધી જાંબુડિયા રંગની 9 વસ્તુઓ ખાઓ, બ્લડ સુગર જાતે જ ઘટશે
ડાયાબિટીસ એ એક પુરાણી અને આજના સમયે ખુબજ ઝડપથી વધતો રોગ છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે જે રક્ત શુગરને નિયંત્રિત કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના 77 મિલિયન […]
રાત્રે આ બેદરકારી વધારી શકે ગંભીર રોગોનું જોખમ, લાઈટ ચાલુ રાખીને સૂવાથી થાય છે મોટું નુકસાન – સંશોધન
રાત્રિની શાંત ઊંઘ આપણને આગળના દિવસ માટે ઉત્સાહિત કરે છે અને તણાવમાંથી મુક્તિ આપે છે. કેટલાક લોકોને રાત્રે રૂમની લાઇટ ચાલુ રાખીને સૂવાની આદત હોય છે. કેટલાક લોકોને રાતના અંધારામાં ઊંઘવાનો ડર લાગે છે તો કેટલાક લોકોને અંધકારમાં સુવાની મજા આવે છે. શહેરોમાં ઘણી વખત લોકો પોતાની અનુકૂળતા મુજબ રાત્રે નાઈટ બલ્બ ચાલુ કરીને સૂઈ […]