વિટામિન-સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે. માટે વિટામિન-સી ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે ખુબ જ પ્રચલિત છે. જયારે વિટામિન-સી થી ભરપૂર આહાર લેવામાં આવે તો શરીરમાં ઘણી બધી નાની મોટી વાયરલ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. જયારે વાતાવરણમાં બદલાવ આવે કે પછી ખાવામાં કંઈક એવું ખવાઈ જાય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જાય છે, […]
સવારે ખાલી પેટ એક ગ્લાસ નવશેકા પાણીમાં આ બે વસ્તુ મિક્સ કરી પી જાઓ થોડાજ દિવસોમાં પેટની ચરબી ઓગળી જશે
ખાવાની ખોટી આદતો અને નબળી જીવનશૈલીના કારણે લોકોમાં વજન વધવાની સમસ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સ્થૂળતા ઘટાડવા માટે, લોકો પોતાનાથી બનતી તમામ પ્રકારના ડાઈટ પ્લાન અને કસરતો વગેરેનો અભ્યાસ કરે છે. આખો દિવસ બેસીને કામ કરવાને કારણે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું પેટ વધી રહ્યું છે અને તેનાથી ઘણી ગંભીર સમસ્યાઓ પણ થઈ રહી […]
ઘસઘસાટ ઊંઘ લેવા માટેની 9 ટિપ્સ જાણી લો ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નહીં પડે
આજના સમયમાં માણસ પાસે બધી જ શારીરિક સુખ સગવડ થઇ ગઈ છે પરંતુ અત્યારનો માણસ માનસિક રીતે સુખી રહી શકતો નથી. મોટાભાગના લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા જોવા મળી રહી છે. આ અનિંદ્રાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. જો તમે અનિંદ્રાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છે તો અહીંયા તમને કેટલીક ટિપ્સ જણાવીશું […]
શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે હાડકા નબળા પડી જાય તો કેલ્શિયમથી ભરપૂર આ વસ્તુ ખાઈ લો આજીવન હાડકા મજબૂત અને સ્ટ્રોંગ રહેશે
શરીરના દરેક અંગોને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. તેવામાં શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ માટે આજે અમે તમને કેલ્શિયમથી ભરપૂર હોય તેવા કેટલાક ખોરાક વિષે જણાવીશું. કેલ્શિયમ શરીરના હાડકાને મજબૂત બનાવે છે. જયારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે હાડકા નબળા પડી જતા હોય છે. […]
વરસાદની ઋતુમાં કેળા ખાતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન નહિતર બીમાર પડી શકો છો
કેળા એક એવું ફળ છે, જે આખું વર્ષ બજારમાંથી મળી રહે છે અને નાસ્તા તરીકે ખાવા માટે પણ શ્રેષ્ઠ છે. કેળું ખાવામાં પણ સરળ છે, તમે તેને ઘરેથી બહાર નીકળતી વખતે અથવા ક્યાંય પણ ખાઈ શકો છો. આ એક એવું ફળ છે જે રોજ ખાઈ શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફળ […]
તમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે તો ગુસ્સાને શાંત કરવા અપનાવો આ 2 ટ્રીક
આજે મોટા ભાગના દરેક વ્યક્તિનું જીવન ટેન્સન, તણાવ અને ગુસ્સા માં પૂરું થઈ જાય છે. કામનું એટલું બધું ટેન્સન હોય છે કે કોઈ પણ કામ કરવામાં એકાગ્રતા મેળવી શકતા નથી અને કામ પૂરતું ના થવાના કારણે ખુબ જ ગુસ્સો પણ રહેતો હોય છે. ગુસ્સો રહેવાના કારણે ઘણી ઘણી વખત એવું બોલી કે કરી લઈએ છીએ […]
આ વસ્તુઓનું વધુ માત્રામાં સેવન કરવાથી તમારું લીવર ખોખલું થતા કોઈ રોકી નહીં શકે માનવામાં ન આવતું હોય તો એકવાર જાણી લો
શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરના બધા અંગો મજબૂત અને સ્વસ્થ હોવા ખુબજ જરૂરી છે. લીવર આપણા શરીરનું એક આવશ્યક અંગ છે. તે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને લોહીને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. જો તે વધુ ખરાબ થાય છે, તો તમારે એવા રોગોનો સામનો કરવો પડે છે જે ક્યારેક જીવલેણ હોય છે. તેથી […]
ખુરશીમાં વધુ સમય બેસી રહેવાથી કમરના અસહ્ય દુખાવા માં આ એક પેસ્ટ બનાવી લગાવી દો
back pain relief home remedies: આજે દરેક વ્યક્તિ ખુરશીમાં વધુ સમય સુધી બેસી રહીને કોપ્યુટર અને લેપટોપ માં કામ કરતા હોય છે, જેના કારણે દિવસ દરમિયાન વધારે સમય સુધી કામ કરવા બેસી રહેવું પડતું હોય છે. જેના કારણે કમરનો દુખાવો થતો હોય છે. જયારે પણ કમરનો દુખાવો થાય છે ત્યારે ઊઠવા અને બેસવામાં ઘણી તકલીફનો […]
આ એક શક્તિ શાળી ફળનું સેવન કરી લો, અનિદ્રા, બ્લડપ્રેશર, વાળની સમસ્યા, હૃદય ને લગતી કોઈ બીમારી આ ફળ સામે ટકશે નહીં
શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ધટાડવા કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. ઈમ્યુનિટીને વધારવા માટે વિટામિન-સી યુક્ત ફળ ખાવું ખુબ જ ફાયદાકારક છે. જે ઓછી થઈ ગયેલ રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે. આ માટે વિટામિન-સી યુક્ત ફળમાં કીવી ખાવી ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કીવી ફળને અમૃત સમાન માનવામાં આવે છે. લીંબુ અને મોસંબી કરતા પણ […]
શરીરમાં યુરિક એસિડ વધી ગયું હોય તો કરો આ પાનનો આયુર્વેદિક ઉપાય
શરીરમાં જો યુરિક એસિડનું સ્તર સામાન્ય કરતા વધારે વધી જાય છે, તો તે શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે પ્યુરિન યુક્ત ખોરાક વધુ ખાતા હોય તો તમારા શરીરમાં [ન યુરિક એસિડની સમસ્યા જોવા મળી શકે છે. યુરિક એસિડથી સાંધાનો દુખાવો, સંધિવા વગેરે થઈ શકે છે. યુરિક એસિડ આપણા અંગ માટે પણ ખૂબ […]
