આજની નવી જનરેશન પ્રમાણે ઘણા લોકોને ખાવાની કેટલીક ખરાબ ટેવ હોય છે, જે ટેવ સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે, આ માટે આપણે એવી કેટલીક વસ્તુઓ ખાવાની ટેવ છોડી દેવી જોઈએ. દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ આલગ અલગ જોવા મળતી હોય છે. આજની યુવા પેઠીને કોઈ પણ સમયે ભૂખ લાગે અને કઈ પણ ખાઈ લેતા હોય […]
રોજે માત્ર ડાયટમાં આ સાત દાણા ખાઈ લો પાચનની સમસ્યા, હૃદયને સ્વસ્થ રાખવા, ડાયાબિટીસ, હાડકા મજબૂત બનાવવા, ચરબી ઓછી કરવામાં ખુબ જ ફાયદાકારક
આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં પાચન ને લગતી સમસ્યાઓ, વજન વધવાની સમસ્યા, તણાવ, ટેંશન જેવી ઘણી બધી સમસ્યાઓ થતી જોવા મળી રહી છે, તેવામાં આપણે એવા સૂકા મેવાનું સેવન કરવું જોઈએ જે ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે. આ માટે આપણે રોજિંદ જીવનમાં કાજુનો સમાવેશ કરવો જોઈએ, કાજુ મોટા ભાગે ઘણા લોકોના ધરે હોય જ […]
21 દિવસમાં ઓછામાં ઓછું 3 કિલો વજન ઘટાડવા માટે દરરોજ આ વસ્તુનું વધુમાં વધુ સેવન કરો
આપણે જાણીએ છીએ કે વધતા વજનને નિયંત્રિત કરવું આપણે માનીએ છીએ એટલું સરળ નથી. વજનને નિયંત્રિત કરવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વધુ પડતા ફાસ્ટ ફૂડના સેવન અને વધુ આરામદાયક જીવનશૈલીના કારણે વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ફાસ્ટ ફૂડના સેવનથી કેલરી વધે […]
તમારા અચાનક વાળ ખરવા પાછળ આ 5 કારણો હોઈ શકે છે જાણો વાળ ખરતા અટકાવવા શું કરવું જોઈએ
વાળ ખરવાની સમસ્યા એવી છે કે આજે ઘણા લોકો તેનાથી પરેશાન થઇ ગયા છે. વાળ ખરવાથી પરેશાન થવું પણ સામાન્ય છે. નિષ્ણાતોના મતે, દરરોજ 50 થી 100 વાળ ખરવા સામાન્ય છે. વાળનું આયુષ્ય હોય છે, ત્યારબાદ તે ખરી જાય છે અને તેના સ્થાને નવા વાળ આવે છે. પરંતુ જો આનાથી વધુ વાળ ખરતા હોય તો […]
રાતે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળા પાણીમાં રસોડામાં રહેલ આ વસ્તુ મિક્સ કરી પી જાઓ શરીરનો બધો જ ટોક્સિન એક જ રાત માં બહાર નીકળી જશે
આપણા ભારત દેશમાં વર્ષોથી હળદરનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે, કારણકે હળદરમાં અનેક ગણા ઔષધીય ગુણો મળી આવે છે, જેથી તે રસોઈનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ઘણું બધું ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ સુંદરતા વધરાવની સાથે ઘા ભરવામાં પણ ખુબ જ ઉપયોગમાં લેવામાં આવે છે, હાથ પગમાં આવેલ મચકોડ ને ઠીક કરવા માટે હળદરનો […]
કાનમાં પવન જવાથી કાનમાં દુખાવો થાય છે તો આ તેલના બે ટીપા કાનમાં નાખી 10 મિનિટ રહેવા દો કાનનો દુખાવો ગાયબ થઈ જશે
કાન સૌથી મહત્વનું કામ કરે છે, જે આપણે કોઈ પણ કઈ કહે છે તેને સાંભરવા માટે ખુબ જ ઉપયોગી છે, આ માટે કાનને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું ખુબ જ જરૂરી છે, ઘણા લોકો કાનમાં મેલ ભરાઈ જાય ત્યારે ઘણી એવી વસ્તુનો ઉપયોગ કરીને કાનનો મેલ સાફ કરતા હોય છે. જેના કારણે ઘણી વખત કાનના પરદા […]
એક ચમચી સરસવના તેલમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરી દાંત પર લગાવો વર્ષો જુના પીળા દાંત સફેદ થઇ જશે
મોટાભાગનાં લોકો ચહેરાની સુંદરતા જાળવી રાખવા અથવા વધારવા માટે ઘણી રીતો અપનાવે છે, પરંતુ ઘણીવાર દાંત સાફ કરવાનું ભૂલી જાય છે. દરરોજ બ્રશ કર્યા પછી પણ ઘણી વખત દાંત પીળા પડવા લાગે છે. તમારી આસપાસ ઘણા લોકો દેખાવમાં સુંદર હશે પરંતુ તેમના દાંત પીળા થઇ ગયેલા હશે. દાંત પીળા થવાથી ભલે તમે સુંદર દેખાઓ પરંતુ […]
માત્ર 5 મિનિટમાં ધસધસાટ ઊંઘ લાવવા રાત્રીના ભોજનમાં અને ભોજન પછી આટલું કરો ઊંઘની એક પણ ગોળી લીધા વગર ઊંઘ આવી જશે
સારી ઊંઘ આવવા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો વધારે પડતા કામના ટેંશન માં ખુબ જ તણાવ માં રહેતા હોય છે જેના કારણે ઊંઘ આવતી નથી અને રોજિંદા જીવનશૈલીમાં ઘણા બધા બદલાવ આવી શકે છે. અપૂરતી ઊંઘ આપણા આરોગ્યને નુકસાન પહોચાડી શકે છે, માટે સારી ઊંઘ લેવાનો પ્રયત્નો કરવા જોઈએ. […]
ચહેરાને માખણ જેવો નરમ બનાવવા માટે વિટામિન E કેપ્સ્યુલ્સમાંથી બનાવેલા ફેસ માસ્ક નો ઉપયોગ કરો, ફેસપેક લગાવતા પહેલા કરો આ કામ
વિટામિન ઇના નાના કેપ્સ્યુલ્સમાં તમારી ત્વચા અને વાળની ગુણવત્તા સુધારવા માટે જરૂરી તમામ ઘટકો હોય છે. વિટામીન E નું દરરોજ સેવન કરવાથી વાળની સાથે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. તેથી જો તમે દરેક પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરીને કંટાળી ગયા છો અને અત્યાર સુધી કોઈ ફાયદો થયો નથી, તો આજે અમે તમને વિટામિન […]
એક બાઉલમાં આ ડ્રાયફ્રૂટ્સના આખી રાત પલાળીને આખી રાત રાખો અને સવારે ખાલી પેટ ખાઈ લો ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદય રોગથી બચાવશે
આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસ અને હૃદય રોગથી ખુબ જ પીડાઈ રહ્યા છે, જે ખુબ જ ગંભીર સમસ્યા કહેવાય. પહેલાના સમયમાં હૃદય રોગ અને ડાયાબિટીસ વૃદ્ધ લોકોમાં જોવા મળતી હતી. પરંતુ અત્યારની જીવન શૈલી બેઠાળુ થઈ ગઈ છે તેવામાં આપણી અનિયમિત ખાવા પીવાની ખરાબ કુટેવનાં કારણે ઘણી બધી બીએમરીઓનું જોખમ પણ વધવા લાગ્યું […]
