Posted inHeath

અસ્થમા રોગમાં રાહત મેળવાના ઘરેલુ દેશી ઉપાય

અત્યારે હાલમાં નાના મોટા દરેક વ્યક્તિને શ્વાસને લગતી સમસ્યા રહેતી હોય છે. ખાસ કરી તે સમસ્યા શિયાળામાં સૌથી વધુ જોવા મળતી હોય છે. અસ્થમા ઉપરાંત દમની સમસ્યા રહેતી હોય તો શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય છે. શ્વાસ ચડવાના કારણે શ્વસન માર્ગમાં સોજો આવવાના કારણે નળીઓ સંકોચાય જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે […]

Posted inHeath

આહારમાં ક્યારેય પણ આ ત્રણ વસ્તુનું સેવન સાથે કયારેય આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ

આપણા આરોગ્યને જાળવી રાખવા માટે આપણી ખાણી-પીણી યોગ્ય હોવી પણ ખુબ જ જરૂરી છે. જો તમે ખાણી પીણીમાં વિરુદ્ધ આહાર ખાવામાં આવી જાય તો તેની સીઘી અસર આપણા આરોગ્ય પર પડે છે. જો યોગ્ય આહાર લેવામાં ના આવે તો સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે. જેના કારણે એવા રોગો થતા હોય છે જે જલ્દી મટતા […]

Posted inHeath

પાચનને લગતી સમસ્યાને દૂર કરવા માત્ર એક ચપટી આ વસ્તુનો ઉપયોગ

દરેકના ઘરે ગરમ મસાલાનો ઉપયોગ થતો જ હોય છે. મસાલાનો ઉપયોગ રસોઈનો સ્વાદ વઘારવા માટે કરવામાં આવે છે. પરંતુ ગરમ મસાલો સ્વાદ વઘારવા ઉપરાંત તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ મળી આવે છે. ગરમ મસાલો બનાવવા માટે તજ, લવિંગ, એલચી, તમાલ પત્ર, જીરું અને મરીને મિક્સ કરીને બનાવાય છે. રસોઈમાં ગરમ મસાલો નાખવાથી પેટની સમસ્યા દૂર […]

Posted inHeath

આ બે દેશી ઉપાય નો ઉપયોગ કરી માઈગ્રેનની સમસ્યાને કરો દૂર

મોટાભાગે માથાનો દુખાવો ઘણા લોકોને થતો જ હોય છે. માથાનો દુખાવો આપણી ખરાબ આદતોને કારણે પણ થતો હોય છે. જેવી કે મોડા સુઘી લેપટોપ,ટીવી, કે મોબાઈલનો ઉપયોગ કરવો, વઘારે પડતા તડકામાં રહેવું, વધારે તરેલું ખાવું કે બહારના જંકફૂડ આ બઘી આદતોના કારણે આપણે ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જો માથાનો દુખાવો વારે […]

Posted inHeath

દરરોજ સવારનો આ નાસ્તો તમારા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખશે.

આપણે દરેક વ્યક્તિ ખાવાનું તો ખાઈએ જ છીએ પરંતુ અપને આહાર કેવો લઈએ છીએ એ નથી ખબર હોતી. જો આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવું હોય તો આપણા આહારમાં પોષક તત્વોથી ભરપૂર હારનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. જો આપણું શરીર સ્વસ્થ હશે તો આપણે નિરોગી રહી શકીશું. માટે આપણે શરીરને સ્વસ્થ રાખવા […]

Posted inHeath

ત્રીસ વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટેની ટિપ્સ

યુવાની એ કુદરતની એક અમુલ્ય ભેટ છે. પરંતુ વૃદ્ધાવસ્થા આવતા કોઈ રોકી નથી શકતું. ખાસ કરીને વૃદ્ધાવસ્થાની અસર મહિલાઓમાં જલ્દી આવી જતી હોય છે. પરંતુ યોગ્ય સમયે તેના માટેના પગલાં લેવામાં આવે તો વૃદ્ધાવસ્થાની અસર ચહેરા પર જોવા મળતી નથી. જેના સ્વસ્થ અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. મહિલાઓ ઘરનું કામ અને બહારની વ્યવહારિક […]

Posted inHeath

પાણી સાથે ગળી જાઓ ફક્ત આ 4 થી 5 દાણા, પેટનો દુખાવો, હરસ અને વાયુના રોગથી મળશે જડમૂળથી છુટકારો

ભારતીય રસોડામાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ આ મસાલાઓમાં મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે. આ મસાલાઓ ભારત ના બધા ઘરો માં વાપરવામાં આવતો હોય છે. આજના સમયમાં તો વિદેશી લોકો એ પણ પોતાના ખોરાકમાં મરી નો ઉપયોગ કરે છે. ખાસ કરીને ભોજન માં કાળા મરી નો ઉપયોગ સ્વાદ સાથે આયુર્વેદિક […]

Posted inHeath

વજન વઘી રહ્યું છે તો દરરોજ પીવો આ ખાસ ડ્રિન્ક

વજનમાં વઘારો થઈ રહ્યો છે તો દરરોજ સવારે પીંજાઓ આ સ્પેશિયલ ડ્રિન્ક. વધુ પડતી મેદસ્વીતા શરીર માટે નુકશાનકારક થઈ શકે છે. જે અનેક બીમારીઓના જોખમને વઘારે છે. માટે આપણા શરીરમાં વઘતા વજન ને કંટ્રોલ લાવવું જોઈએ. માટે સૌથી સારું એ જ રહેશે કે તમે ખાવાની સાથે સાથે થોડો સમય કસરત કરીને તમે શરીર ને સ્વસ્થ […]

Posted inHeath

ગળામાં દુખાવો, શરદી, ખાંસી જેવા અનેક રોગમાં આ ઔષઘી ફાયદાકારક

ફુદીનો આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે. તેના કેટલાક ઘરેલુ ઉપાયથી સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાને દૂર કરી શકાય છે.ફુદીના ના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ જોવા મળે છે. ફુદીનામાં પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-એ, કાર્બોહાઈડ્રેટ, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરદી, ખાંસી, ગળામાં બળતરા […]

Posted inHeath

કેલ્શિયમની ઉણપને કાયમી માટે દૂર કરવા કરો આ વસ્તુનું સેવન

દરેક વ્યક્તિ જાણે છે કે કેલ્શિયમ આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ થવાના કારણે ઘણા રોગ પણ થઈ શકે છે. ઘણા લોકો કેલ્શિયમની ઉણપના કારણે તે ગોળીઓનું સેવન પણ કરતા હોય છે. કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવી રાખે છે. આ ઉપરાંત, તે દાંતનું નિર્માણ, માંસપેશીઓમાં રાહત, લોહીના દબાણને રોકવા, હોર્મોન્સ, હદય ના ઘબકારાને […]