વજન ઘટાડવા માટે ઘણા લોકો કસરત, જીમ, ડાયટ અને ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે તેમ છતાં પણ તે લોકો તેમનું વજન ઓછું કરી નથી શકતા. માટે તે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જાય છે. મોટાભાગના લોકો જાડાપણાના શિકાર બને છે. એવું કહેવામાં આવે છે કે જાડા વ્યક્તિની આયુષ્ય ઓછું હોય છે. ખાસ કરીને […]