મિત્રો હવે થોડા જ દિવસોમાં મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આવી સ્થિતિમાં લોકો આ તહેવારની તૈયારીમાં વ્યસ્ત છે. આ ખાસ દિવસ માટે દરેક પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને વ્રત રાખે છે. શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ […]
ગોઠણમાં અસહ્ય દુઃખાવા રહેતા હોય તો આ ઘરેલુ ઉપાય અપનાવી લો દવાઓ લીઘા વગર ખુબ જ ઝડપથી રાહત મળશે
આજકાલનું બદલાયેલા પર્યાવરણ અને ભેળસેળવાળી ચીજવસ્તુઓના કારણે આપણે ઘણી બધી બીમારીઓનો શિકાર બનીએ છીએ. આવી જ એક બીમારી છે ગોઠણ નો દુખાવો. ગોઠણનો દુખાવો સામાન્ય રીતે મહિલાઓને અને મોટી ઉંમરના વ્યક્તિઓને વધારે થતો હોય છે. તો ચાલુ જોઈએ ગોઠણ નો દુખાવો મટાડવા ના 10 ઘરેલુ ઉપાયો વિશે. 1) બરફ લગાવો: દરરોજ ચાર વખત તમને જે […]
એસિડિટીથી તાત્કાલિક મળી જશે રાહત આ વસ્તુઓનું ઝડપી કરો સેવન
ખોટાની ખોટી આદત, ભૂખ કરતાં વધુ ખાવાથી, ખોટા સમયે ખાવાથી, ખરાબ દિનચર્યા, ખાલી પેટ રહેવું, ખાધા પછી સૂવું અને ધૂમ્રપાન કરવાથી એસિડિટીની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં, પેટમાં વધુ એસિડનું ઉત્સર્જન થવા લાગે છે. આ એસિડ ફૂડ પાઇપમાંથી ગળામાં આવે છે. જો તમે પણ એસિડિટીની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો […]
બપોર અને રાત્રીના ભોજન પછી એક ચમચી ખાઈ લો આ મુખવાસ ગેસ, કબજીયાત અપચો જેવી પેટની સમસ્યાથી મળશે છુટકારો
ભારતમાં વર્ષોથી બપોરે જમ્યા પછી વરિયાળીનું સેવન કરવામાં આવે છે. આજના સમયમાં પણ લોકો જમ્યા પછી તરત જ વરિયાળી અથવા વરિયાળીમાંથી બનાવેલો મુખવાસ ખાય છે. જયારે તમે મોટી હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ છો તો તમને ત્યાં પણ વરિયાળી અને ખાંડમાંથી બનાવેલો મુખવાસ આપવામાં આવે છે. ખરેખર, એવું માનવામાં આવે છે કે જમ્યા પછી […]
આમળાના રસમાં આ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને ચહેરા પર 10 મિનિટ લગાવો ટૂંક સમયમાં જ ત્વચાની કરચલીઓથી મળી જશે છુટકારો
વધતી ઉંમરને કારણે ત્વચાની ચમક ઓછી થવા લાગે છે. આ કિસ્સામાં, ચહેરા પર કરચલીઓ દેખાય છે. આજકાલ બદલાતી જીવનશૈલી, સ્ટ્રેસ, ઊંઘની કમી વગેરેને કારણે નાની ઉંમરમાં જ કરચલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જો તમે ઈચ્છો તો કરચલીઓથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો […]
60 વર્ષની ઉંમરે સ્વસ્થ, ફિટ અને ફાઈન રહેવા માટે આ 4 વસ્તુઓ ખાઓ ઘડપણમાં પણ દવાખાનાના પગથિયાં ચઢવા નહીં પડે
દરેક લોકોએ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડે છે. ખાસ કરીને 60 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવું એ એક મોટો પડકાર છે. આ ઉંમરે દાંત નબળા પડી જાય છે. પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. હાડકાં અને દૃષ્ટિ નબળી પડવા લાગે છે. એકંદરે, 60 વર્ષની ઉંમરે, વ્યક્તિ વિવિધ પ્રકારના રોગોથી પરેશાન થાય […]
આ 3 વસ્તુઓ ધમનીઓમાં જમા થયેલું ગંદું કોલેસ્ટ્રોલ દૂર કરશે આ રીતે કરો સેવન, જીવન માટે ઉપયોગી થશે.
શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું એ એક ગંભીર સમસ્યા બની રહી છે. કોલેસ્ટ્રોલ એક ગંદો ચીકણો પદાર્થ છે જે લોહીની નસોમાં જમા થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી હૃદયરોગ, નસોની બીમારી, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગોનું જોખમ વધી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી સ્થૂળતા, શરીરમાં વધુ પડતો પરસેવો, ત્વચાના રંગમાં ફેરફાર, છાતી અને […]
વાત્ત પિત્ત અને કફના બધા રોગોથી છુટકારો મળી જશે આયુર્વેદ પ્રમાણે સવારે આટલા વાગે ઉઠી જાઓ
આપણે બધા જ નાનપણથી જ સાંભળીએ છીએ કે વહેલી સવારે ઉઠવું સ્વાસ્થ્ય માટે લાભદાકારક છે. આયુર્વેદિક અનુસાર, વહેલી સવારે ઉઠવાવાળા લોકો મોડા ઉઠવાવાળા લોકો કરતા વધુ સ્ફૂર્તિવાળા લાગે છે, તેથી જ આરોગ્ય નિષ્ણાતો માને છે કે બધા લોકોએ સૂર્યોદય પહેલાં ઉઠી જવું જ જોઈએ. મિત્રો શું તમે જાણો છો કે વહેલી સવારે ઉઠવાનું શું કામ […]
દરરોજ સવારે આ એક ફળ ખાઈ લેશો તો આજીવન ડૉક્ટર પાસે જવું નહીં પડે હાર્ટ અટેક રોગ જેવી ગંભીર બીમારી થવાનું જોખમ 70% ઘટી જશે
એક કહેવત છે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટરથી દૂર રહી શકો છો. સફરજન ખાવામાં મીઠા હોય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક છે. ખાસ કરીને, તે બદલાતી ઋતુઓમાં થતા રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સફરજન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. […]
અનિદ્રાને કાયમ માટે અલવિદા કહેવા માગો છો, તો આ સમયે પીવો આ સ્પેશ્યલ દૂધ જાણો આ સ્પેશ્યલ દૂધ બનાવવાની રીત
ઇન્ટરનેટના યુગમાં અનિદ્રા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો મોડી રાત સુધી મોબાઈલ કરે છે. મોબાઈલમાંથી નીકળતા વાદળી કિરણો ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. જેના કારણે અનિદ્રાની સમસ્યા થાય છે. આ સિવાય તણાવમાં રહેવાથી પણ રાતની ઊંઘ આવતી નથી. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે […]
