Posted inBeauty

હજારો રૂપિયાનો ખર્ચ કર્યા વગર વાળને સ્ટ્રેટ કરવાના ઘરેલુ ઉપાય

અત્યારના સમયમાં દરેક છોકરીઓમાં વાળને લઈને જાતજાતની ફેશન નો ડ્રેન્ડ ચાલી રહ્યો છે. અને એમાં પણ સૌથી વઘારે સ્ટ્રેટ વાળ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં છોકરીઓ પોતાના વાળ સ્ટ્રેટ કરાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. પરંતુ બ્યુટી પાર્લરમાં ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ સ્ટ્રેટ વાળ કરવા માટે થાય છે. જેના કારણે વાળને સૌથી […]

Posted inHeath

પેટની ચરબી ઘટાડવા અને પાચનક્રિયાને સુઘારવા આ ત્રણ વસ્તુ જમ્યા પછી ખાઓ

આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે સ્વાસ્થ્ય ને જાળવી રાખવું હોય તો પાચન યોગ્ય રીતે થવું ખુબ જ જરૂરી છે. મોટાભાગે ઘણા લોકોને અનિયમિત આહાર લેવાના કારણે પેટને લગતી એટલે કે પાચન સંબઘી સમસ્યાઓ જોવા મળે છે. પાચન ક્રિયા યોગ્ય ના થવાના કારણે કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યાઓ થાય છે. ઘણા લોકોને બહારનું ફાસ્ટફૂડ વઘારે […]

Posted inHeath

ગેસ, કબજિયાત, વજન ઘટાડવા, લોહી શુદ્ધ કરવા વાસી મોઢે એક ગ્લાસ પીજાઓ

એવું કહેવામાં આવે છે જળ એ કે જીવન છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે આપણા શરીર માટે પાણીનું સેવન કરવું કેટલું જરૂરી હોય છે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે પાણી કયારે અને કેવી રીતે પીવું જોઈએ તે જાણતા નથી. પાણીનું સેવન દિવસની શરૂઆતમાં એટલે કે સવારે ઉઠીને નરણાકાંઠે વાસી મોઢે પાણી પીવું […]

Posted inHeath

આ વસ્તુઓને ભૂલથી પણ ક્યારેય ફ્રિજમાં ના રાખવી જોઈએ, નહીંતર જલદીથી બગડી જશે

મોટા ભાગની વસ્તુને ફ્રિઝમાં રાખવાથી બગડતી નથી. મોટા ભાગના લોકોના ઘરે ફ્રિઝ છે. સામાન્ય રીતે ફ્રીઝનો વધુ માં વધુ ઉપયોગ, લાંબા સમય સુધી ચીજવસ્તુઓ ખરાબ ન થાય તે માટે કરવામાં આવે છે. મોટા ભાગની વસ્તુ ફ્રીજમાં બે ત્રણ દિવસ સુધી રાખવામાં આવે તો એ પહેલા જેવી જ ફ્રેશ રહે છે. ગૃહિણીઓ મોટા ભાગે ફ્રીજમાં શાકભાજીનો […]

Posted inBeauty

માત્ર સાત જ દિવસમાં ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવી દેશે આ એક ઉપાય

અત્યારના આધુનિક યુગમાં યુવતીઓ અને યુવાનો ચહેરાની ચમક લાવવું માટે ઘણા અવનવા પ્રયોગો કરતા જોવા મળે છે. બજારમાં જાત જાતના ફ્રેશવોશ અને ક્રીમ ખુબ જ આસાનીથી મળી આવે છે અને તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. માટે આ પ્રોડક્ટ તમારા ચહેરા અને […]

Posted inHeath

દાંતના દુખાવા માંથી કાયમી છુટકાળો મેળવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

સામાન્ય રીતે મોટાભાગની ઘણી સમસ્યા વઘતી ઉંમરને જોવા મળતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં નાની ઉંમરમાં પણ ઘણી બઘી બીમારી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે દરેક વ્યક્તિ બહારનું જંકફૂડ ખાવાનું વઘારે પસંદ કરે છે. પરંતુ હાલમાં બદલાયેલ લાઈફ સ્ટાઈલમાં ઘણા લોકો પોતાના દાંત ની સફાઈ ના કરવાના કારણે તેમને દાંતના દુખાવા જેવી સમસ્યા […]

Posted inHeath

ગરમ દૂઘમાં તુલસીના માત્ર ત્રણ પાન નાખીને પીવાથી થતા સ્વાસ્થ્ય લાભો

આજે આ આર્ટિકલમાં ગરમ દૂઘમાં આયુર્વેદિક ઔષઘી તરીકે જાણીતી તુલસીના માત્ર 3 પાન નાખીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. દૂઘ દરેકના ઘરે આસાનીથી મળી રહે છે. દૂઘનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત ઔષઘીય ગુણોથી ભરપૂર તુલસીના અનેક સ્વાસ્થ્ય લાભો મળી આવે છે. માટે દૂઘમાં તુલસી મિક્સ કરીને સેવન કરવા આવે […]

Posted inHeath

આ વસ્તુનું સેવન કરવાથી બાળકોમાં નબળાઈ અને લોહીની ઉણપને દૂર કરી દેશે

અત્યારના સમયમાં નાની ઉંમરના બાળકોને ઘણી બીમારીઓની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કારણકે નાના બાળકો હેલ્ધી આહારનો સમાવેશ કરતા નથી. નાના બાળકોને બહારના ફાસ્ટ જંક ફૂડ ખાવાનું વઘારે ગમે છે. પરંતુ બહારના જંક ફૂડમાં પૂરતું પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળતા નથી. જેના કારણે બાળકોનો વિકાસ અને તેમના શરીરમાં લોહીની ઉણપ ની સમસ્યા વધુ […]

Posted inBeauty

બ્યુટી પાર્લરના ખર્ચા કર્યા વગર આ રીતે બનાવો સંતરાની છાલનો ફેસપેક, ચેહરો ચમકદાર બની જશે

સામાન્ય રીતે બધા લોકો જુદા જુદા ફળો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણા એવા ફળો પણ હોય છે જે ખાધા પછી તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરી શકીએ છીએ. આ ફળો માં સંતરા નો સમાવેશ થાય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. સંતરા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે […]

Posted inHeath

રોગ પ્રતિકારક શક્તિ વઘારવા આ વસ્તુ ખાઓ અને રોજ બસ આટલું કરો

અત્યારે હાલમાં આખી દુનિયામાં ઘણા બઘા વાયરસ ફેલાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઈમ્યુનીટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શકતી નબળી હોય તો આપણા શરીરમાં ઘણા બઘા વાયરસ પ્રવેશી શકે છે. આ બઘા વાયરસના કારણે ઈન્ફેકશન થવાનું જોખમ વઘી જાય છે. આપણે બઘા જાણીએ જ છીએ કે કોરોનાએ હાહાકાર મચાવિયો છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના […]