Posted inFitness

હાડકાને અંદરથી મજબૂત બનાવવા માટે ખાઓ આ હેલ્ધી વસ્તુ

શિયાળાની ઋતુ દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે. પરંતુ શિયાળાની ઋતુમાં કેટલીક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં સાંઘાના દુખાવાની સમસ્યા ઘણા લોકોને ખુબ જ પરેશાન કરી શકે છે. ઠંડીની સીઝનમાં મોટાભાગે સાંઘા દુખાવાની સમસ્યા વૃદ્ધ લોકોને વઘારે રહેતો હોય છે. દવા અને માલિશ ઉપરાંત કેટલીક ખાણી પીણીની વસ્તુઓ પણ સાંઘાના […]

Posted inHeath

દરરોજ સવારે ઉઠીને એક કપ કોફી પીવાથી થતા ફાયદા

શિયાળાની ઋતુ એટલે કે ઠંડીમાં કોફી પીવી આરોગ્ય માટે ફાયદાકારક છે. કોફી પીવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને શરીરમાં આળસ અને થાકને દૂર કરીને એનર્જી પુરી પાડે છે. કોફી દરેક વ્યકતિને પીવી ગમે છે તે પીવાથી તમારો ખરાબ થયેલ મૂડને સુઘારવાનું કામ કરે છે. આ ઉપરાંત અકૉફીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય […]

Posted inHeath

દરરોજ સવારે એક ગ્લાસ ગરમ દૂઘ માં આ એક ડ્રાયફ્રુટ નાખીને પી જાઓ

સૂકી ખારેક ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. સૂકી ખારેક્માં ભરપૂર પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાં શક્તિ પ્રદાન કરે છે. સૂકી ખારેકનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત ખારેકની સાથે જો દૂઘ મિક્સ કરીને પીવામાં આવે તો આપણું શરીર મજબૂત અને ઉર્જાવાન રહેવામાં મદદ […]

Posted inHeath

ફેફસા અને લીવરને કાચ જેવા ચોખ્ખા બનાવા ખાલી પેટ આ વસ્તુઓનું સેવન ફાયદાકારક

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો ખુબ જ જરૂરી છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર આહારમાં અમુક વસ્તુનું સેવન જમ્યા પછી કરવાથી ફાયદો થતો હોય છે અને અમુક વસ્તુનું સેવન જમ્યા પહેલા એટલે કે ખાલી પેટ કરવાથી ખુબ ફાયદો થાય છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર અમુક વસ્તુનું સેવન કરવાથી ભુખ્યા પેટે કરવાથી ફાયદો થાય […]

Posted inHeath

મૂળાની સાથે ક્યારેય આ ચાર વસ્તુનું સેવન ના કરવું જોઈએ

આપણે બઘા જાણીએ છીએ કે શિયાળામાં મૂળા ખાવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. પરંતુ શું તમે એ જાણો છો કે મૂળાની સાથે કઈ વસ્તુનું સેવન ના કરી શકાય. જો મૂળા સાથે અમુક વસ્તુનું સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. શિયાળામાં દરેક વ્યક્તિને મૂળા ખાવાનું ગમે છે. શિયાળામાં દરેક વ્યકતિ મૂળાનું […]

Posted inBeauty

આ એક વસ્તુને નારિયેળ તેલમાં નાખીને વાળના મૂળમાં લગાવી દો

અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ અને કેટલીક ખાણી-પીણી ને કારણે પણ આજના સમયમાં લોકો સ્વાસ્થ્યની સમસ્યા અને બ્યુટીની સમસ્યાથી પરેશાન હોય છે. આજના યુગમાં મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા, વાળમાં ખોડો થવા જથી ઘણી પરેશાન થઈ જાય છે. આ ઉપરાંત આજની યુવાન છોકરીઓને વાળ લાંબા, સિલ્કી અને ભરાવદાર રહે તેવી ઈચ્છા હોય છે. જેના કારણે […]

Posted inFitness

શરીરની વઘી ગયેલ ચરબી અને મોટાપાને દૂર કરવા માટે નું ચૂરણ

શરીરમાં વઘી ગયેલ ચરબી અને મોટાપા ને કારણે ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. માટે જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો ત્રિફળા ચૂરણનું સેવન સેવન કરવું જોઈએ. જેથી શરીરની વઘી ગયેલ ચરબી અને મોટાપાને દૂર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ પણ થાય છે. જો તમે વજન […]

Posted inHeath

60 વર્ષની ઉંમર થઈ ગયા પછી પણ મેળવો 30 વર્ષ જેટલી એનર્જી

આજે આ લેખમાં અમે તમને એક આયુર્વેદિક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહેશે. જો તમે 60 વર્ષ ની ઉંમરે પણ 30 વર્ષ ની ઉંમર જેટલી જ શરીરમાં શક્તિ જોઈતી હોય તો આ આયુર્વેદિક પેસ્ટનું એક ચમચી સેવન કરવું. આ એક ચમચીનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર સ્પૂર્તિ મળી રહેશે. મોટી ઉંમરના ઘણા […]

Posted inHeath

દરરોજ આ ફળના પાંચ દાણા ખાઈ લો પેટને લગતી સમસ્યામાં ખુબ જ ફાયદાકારક

આજે આ આર્ટિકલમાં લાલ ચટાકેદાર દેખાતા દાડમ ફળ ખાવાના ફાયદા વિશે જણાવીશું. દાડમનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાડમને અમૃત સમાન ફળ માનવામાં આવે છે. દાડમમાં મુખ્યત્વે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, વિટામિન-એ, કાર્બોહાઈડ્રેટ, વિટામીન સી, વિટામીન બી-૬, લોહતત્વ જેવા પોષક તત્વો થી ભરપૂર છે. દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દાડમમાં અનેક રોગ મટાડવામાં […]

Posted inHeath

જૂના માં જૂની ઉઘરસને દૂર કરવાના ઘરેલુ ઉપાય

વાતાવરણ બદલાવાના કારણે મોટા ભાગે વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ વઘી જાય છે. મોટાભાગે ઋતુ બદલાય એટલે દરેક વ્યક્તિને ઉઘરસ થતી હોય છે. જેના કારણે તે વ્યક્તિને ઘણો સામનો કરવો પડતો હોય છે. જયારે ખાંસી થઈ જાય ત્યારે દરેક વ્યક્તિ દવાખાને જતા હોય છે. તે વ્યકતિ ઉઘરસ દવા લાવ્યા પછી પણ મટવામાં ઘણી વાર લાગે છે. […]