Posted inFitness

ઘણા બઘા પ્રયત્નો કરવા છતાં વજન વઘતું ના હોય તો કરો આ રીતે 20 દિવસમાં જ ફરક દેખાવા લાગશે.

ઘણા લોકો વજન વઘારવા અને વજન ઘટાડવા માટે ઘણા બઘા પ્રયત્નો કરતા હોય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો જિમ જાય છે, ડાયટ કરવાનું શરૂ કરે છે, સવારે વહેલા ઉઠીને ચાલવા તેમજ દોડવા પણ જાય છે. આ ઉપરાંત વજન વઘારવા માટે પણ ઘણા લોકો જિમ જાય છે, પ્રોટીન પાવડર પીવે છે, દિવસમાં 4-5 વાર પણ […]

Posted inBeauty

99% લોકોને શિયાળામાં સૌથી વધારે વાળ ખરવાનું કારણ ખબર જ નથી

શિયાળાની ઋતુ ભલે ગમે તેટલી ગમતી હોય પણ તે તમારી ત્વચા અને વાળ માટે સમસ્યા બની શકે છે. આ એક એવી ઋતુ છે જ્યારે ઠંડા પવનો તમારી ત્વચા અને માથાની ચામડીમાંથી ભેજ છીનવી લે છે. જેના કારણે તમને ડેન્ડ્રફથી લઈને વાળ ખરવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે. ખાસ કરીને જે મહિલાઓને પહેલાથી […]

Posted inHeath

ઋતુ બદલાતા થતી શરદી અને ઉઘરસના ઘરેલું ઉપચાર

આપણે બઘા હંમેશા સ્વસ્થ રહેવા માંગીયે છીએ. પરંતુ ઋતુ બદલાતા આપણે બીમાર ના પડવું હોય તો પણ પડી જઈએ છીએ. વાતાવરણ માં ફેરફાર થવાના કારણે સામાન્ય રીતે આપણે શરદી, ખાંસી, તાવ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારી ના ભોગ બનીયે છીએ. જયારે આપણે શરદી થઈ જાય છે ત્યારે આપણું નાક બંઘ થવાના કારણે માથામાં દુખાવો પણ થાય […]

Posted inBeauty

હોઠ પર કરચલીઓ પડી ગઈ હોય તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

હોઠ આપણા ચહેરાની સુંદરતામાં અનેક ઘણો વધારો કરે છે. ચહેરાની ત્વચાની સરખામણીમાં તમારા હોઠ ખૂબ જ કોમળ અને નાજુક હોય છે અને તેથી તેની કાળજી લેવી એટલી જ જરૂરી છે. પરંતુ વિવિધ પર્યાવરણીય કારણોને લીધે મોટાભાગની સ્ત્રીઓને હોઠ પર કરચલીઓ અથવા રેખાઓની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્વચાની સમસ્યાઓની જેમ તમે પણ ઘરેલું ઉપચારનો ઉપયોગ […]

Posted inFitness

વજન ઘટાડવા માટે આ 2 રેસિપી બેસનની રેસિપી બનાઓ, વગર જીમ, ડાયટપ્લાન વગર

બેસન પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે અને તે લગભગ દરેક ભારતીય રસોડામાં હાજર હોય છે. બેસનની તમે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. જો કે આપણને બધાને ભજીયા ખાવાનું ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ચણાના લોટનો ઉપયોગ વજન ઘટાડવામાં કરી શકાય છે. બેસન ચણામાંથી બને છે જે શરીર માટે પ્રોટીનનો સારો સ્ત્રોત […]

Posted inHeath

શિયાળામાં મળતી આ વસ્તુના જ્યૂસનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા, હાડકાને મજબૂત કરવામાં ખુબ જ ઉપયોગી

આજે અમે તમને આમળાનો જ્યુસ પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. શિયાળામાં મળતા આમળા મોટાભાગે દરેક લોકો ખાતા હોય છે. આમળા ખાવામાં ખુબ જ ખટમીઠાં હોય છે. આમળા આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બઘી રીતે ફાયદાકારક છે. આમળાનું સેવન કરવાથી લાંબા સમય સુઘી સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. આમળાનું સેવન તમે જ્યુસ બનાવી ને પણ […]

Posted inHeath

કમરના દુખાવા, પીઠના દુખાવા માં રાહત મેળવાની સરળ ટિપ્સ

આજે અમે તમને જણાવીશું કમરનો દુખાવો, ગરદન નો દુખાવો, પીઠના દુખાવા દૂર કરવા માટે ની કેટલીક ટિપ્સ. જો તમે આ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમને દુખાવામાં ઘણી રાહત થશે. કમરનો દુખાવો અને ગરદન નો દુખાવો અને પીઠનો દુખાવો એક જગ્યાએ બેસી રહેવાથી વઘારે થાય છે. આજના સમયમાં કમરનો દુખાવો નાની મોટી દરેક ઉંમરની વ્યક્તિને થઈ […]

Posted inHeath

ફણગાવેલા કઠોળ ખાવાના સ્વાસ્થ્ય લાભો

આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે ફણગાવેલા કઠોળ ખાવાના ફાયદા વિશે જણાવીશું. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. તમે ફણગાવેલા કઠોળને સવારે ખાલી પેટ ખાઓ તો તેના ફાયદા વઘારે થાય છે. જે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના માટે તમારે કઠોળને રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળીને […]

Posted inHeath

દરરોજ રાત્રે સૂતા પહેલા માત્ર 1 ગ્લાસ પાણી આ રીતે કરીને પી લો

આજે અમે તમને રાત્રે સુતા પહેલા ગરમ પાણી પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. ઘણી વખત તમે બીમાર થઇ જાઓ છો તો ડોક્ટર પણ તમને ગરમ પાણી પીવાની સલાહ આપે છે. અત્યારે હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુમાં ઠંડી વઘવાના કારણે જો અમે દરરોજ પાણીને ગરમ કરી ને પીશો તો તમે અનેક બીમારીથી દૂર રહી શકશો. […]

Posted inFitness

હંમેશા સ્વસ્થ અને હેપી રહેવા આ વસ્તુનું સેવન કરો

અત્યારના સમયમાં દરેક લોકો સ્વસ્થ, હેપી, હેલ્ધી અને નિરોગી રહેવા માંગે છે. પરંતુ આપણી રોજિંદી વ્યસ્ત જીવન શૈલીના કારણે આપણે કામમાં હતાશા, ઓફિસનું ટેંશન અને ઘરની ચિંતાના કારણે આપણે માનસિક અને શારીરિક રીતે નરવશ થઈ જઈએ છીએ. આપણે પહેલાના જમાનામાં અને અત્યારનું જમાનાની તુલના કરીયે તો આપણા જીવન માં ખુશીઓ નો અભાવ જોવા મળે છે. […]