Posted inHeath

કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર ઉનાળામાં આ 3 ઠંડી ઠંડી દાળ ખાઈ લેશો તો ક્યારેય હાડકાની સમસ્યા થશે નહીં

આપણે જાણીએ છીએ કે કઠોળ પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને શાકાહારીઓ માટે કઠોળ એ પ્રોટીનનો સૌથી ભરપૂર સ્ત્રોત છે . પરંતુ ઉનાળાની ઋતુમાં કયા કઠોળ નું સેવન કરવું તે અંગે થોડી મૂંઝવણ હોય છે. કારણ કે ઘણી દાળોની અસર ગરમ હોય […]

Posted inBeauty

બજારમાં મળતી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરના વધુ ખર્ચ વગર જ ધરે જ આ રીતે ફેશિયલ કરી ચહેરાને સુંદર અનેચમકદાર બનાવો

ઉનાળામાં ચાલી રહેલ હાલની કાળઝાળ ત્વચા ગરમીમાં સૂર્ય પ્રકાશના તેજથી ચહેરો બ્લેક થવા લાગે છે. જેના કારણે ચહેરાનો દેખાવ અને સુંદરતા પણ ખુબ જ ઓછી થવા લાગે છે. જેથી ચહેરાને સફેદ બનાવવા માટે ઘણા બ્યુટી પાર્લરનો સહારો લેતા હોય છે, અને ઘણા લોકો અનેક બજારમાં મળતી ક્રીમ અને ફેશવોશનો ઉપયોગ કરતા હોય છે. કારણકે નાના […]

Posted inHeath

50 ની ઉંમર વટાવી ગયા હોય તો ઉનાળામાં આ સમસ્યાઓ થઇ શકે છે, તેનાથી બચવા આટલું કરો

જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરની સમસ્યાઓ અલગ-અલગ થતી જાય છે. આવા સમયે દરેક ઋતુ પોતપોતાની અલગ સમસ્યા લઈને આવે છે, જેમાંથી ઉનાળાની સમસ્યાઓ ઘણી પરેશાની આપનારી હોય છે. ઉનાળા દરમિયાન, ગરમી, હ્યુમિડિટી અને બદલાતા હવામાનને કારણે ઘણી વખત મોટી ઉંમરના લોકોનું માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર […]

Posted inFitness

વજન ધટાડવા જિમ ગયા વગર પી જાઓ આ એક ડીટોક્સ ડ્રિન્ક ચરબીને બરફના જેમ ઓગાળી વજન ને સડસડાટ ઉતારશે

બદલાતી જીવન જીવવાની શૈલી અને અનિયમિત ખાન પાન આપણા શરીર પર ઘણી અસર કરે છે, જેના કારણે મોટાભાગના લોકોનું વજન વધવાની સમસ્યા થવાનું જોખમ વઘી શકે છે. આ માટે ઘણા લોકો વજન ઓછું કરવા માટે જિમ માં પૈસા ખર્ચીને પણ જતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે જિમ માં જવા માટે પૈસા […]

Posted inFitness

પીઠનો દુખાવો કાયમી માટે દૂર થઇ જશે, દરરોજ 5 મિનિટ કરી લો આ 3 કસરત, પીઠને મજબૂત બની જશે

હવે કોરોના વાયરસ ફરી તેની કહેર મચાવી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી કરોડરજ્જુ પર ખરાબ અસર પડે છે. ઘરેથી કામ કરતા લોકોમાં આ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘરે યોગ્ય રીતે બેસી ન શકવાને કારણે અને સતત કામ કરવાને કારણે મોટાભાગના લોકો […]

Posted inFitness

70 વર્ષે પણ સ્વસ્થ અને હેલ્ધી રહેવા રોજિંદા જીવનમાં આ નિયમીનું ગાંઠ બાંઘીને પાલન કરી લો, હંમેશા નિરોગી અને ફિટ રહેશો

સારું સ્વાસ્થ્ય રહે તો જીવન જીવવાની ખુબ જ મજા આવે છે. માટે આપણે હંમેશા સ્વસ્થ રહીએ તે માટે ફિટ અને હેલ્ધી રહેવું જોઈએ ખુબ જ જરૂરી છે, માટે આપણે રોજિંદા જીવનમાં ઘણા બઘા બદલાવ પણ લાવવા ખુબ જ જરૂરી છે. આપણા શરીરના દરેક અંગો અમૂલ્ય છે જે શરીરમાં અલગ અલગ કામ કરતા હોય છે, માટે […]

Posted inHeath

ઉનાળામાં કાળા પડી ગયેલા હાથને ગોરા કરવા માટે સ્પેશિયલ 8 ટિપ્સ

તીવ્ર સૂર્યપ્રકાશ માત્ર ચહેરાની ત્વચાનો રંગ જ ચોરી લેતો નથી, પરંતુ તે હાથની ત્વચા માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. મોટાભાગની મહિલાઓ ઉનાળાની ઋતુમાં ટેનિંગની સમસ્યાથી પરેશાન હોય છે, પરંતુ તેમનું ધ્યાન માત્ર ચહેરાને ટેનિંગથી બચાવવા પર હોય છે, પરંતુ હાથની ત્વચાની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. જો સૂર્યપ્રકાશને કારણે હાથ ટેન થઈ […]

Posted inHeath

લીંબુમાં આ ત્રણ વસ્તુ મિક્સ કરી શેકીને ભોજન ના 20 મિનિટ પહેલા ચૂસી જાઓ, ભૂખ ઉગાડશે અને પાચન ઝડપી બનાવીને કબજિયાત, એસોડીટી, અપચો અને ગેસની સમસ્યા કાયમી દૂર કરશે

આજના સમયમાં દરેક વ્યક્તિ કંઈક ને ખાતા હોય જ છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જેમને ખાવાનો સમય થાય ત્યારે ભૂલ લાગતી નથી, જેવી સમસ્યા થાય છે, આ ઉપરાંત ઘણા એવા પણ લોકો હોય છે જેમને ખાવાનું તો ભાવે છે, અને તે ખાય પણ છે પછી તેમને ખધેલા ખોરાક નથી પચતો તેવા પણ […]

Posted inHeath

રોજે સવારે ખાલી પેટ ખાઈ લો એક દેશી લાડું, નાની અને મોટી ઉંમરે થતા ઘુંટણના દુખાવાને એક જ મહિનામાં ગાયબ કરી દેશે

ઘુંટણના દુખાવાની સમસ્યા આજના સમયમાં ખુબ સામાન્ય બની ગઈ છે. જે આજના આધુનિક યુગમાં ખુબ જ નાની ઉંમરે જોવા મળે છે, નાની ઉંમરે જોવા મળતી ઘુંટણના દુખાવાની સમસ્યામાં ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘુંટણના દુખાવા થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, આજના સમયમાં મોટાભાગના લોકો ચરબીયુક્ત આહારનું સૌથી વધુ ખાતા હોય […]

Posted inHeath

ગુજરાતીઓનું અમૃત સમાન સવારનું હેલ્ધી પીણું સવારે ઉઠીને ખાલી પેટ પીવાની આદત હોય તો થઈ જાઓ સાવઘાન, પેટને લગતી બીમારી અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થઈ શકે છે 

દરેક વ્યક્તિ સવારે ઉઠીને સવારની શરૂઆત ચા અથવા કોફી થી કરતા હોય છે, રોજે ચા પીવી એ એક જાતનો નસો છે, જેમ કે, ઘણા લોકો મસાલા ખાતા હોય કે સિગારેટ પિતા હોય, પડીકીઓ ખાતા હોય તેમને આ બઘી વસ્તુ ખાવાની ચાલુ કરે તે પછી તેમને એ વસ્તુ ખાધા વગર ચાલતું જ નથી માટે તેમને રોજે […]