Posted inHeath

રાત્રે ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય

આપણા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો આપણી ઊંઘ પુરી ના થાય તો આપણા શરીરમાં વીકનેસ રહેતી હોય છે. ઘણા લોકો ઊંગવા માટે દવાઓનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ દવાઓ લાંબા સમયે ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આજના સમયમાં અનિદ્રાની સમસ્યા ઘણા લોકોને રહેતી હોય છે. આ અનિદ્રાની સમસ્યાને થવાના ઘણા કારણો […]

Posted inHeath

રાત્રે જમ્યા પછી ફેમિલી સાથે બેસીને ગોળ સાથે આ એક વસ્તુનું સેવન કરો

શિયાળાની ઋતુમાં દરેક વ્યકતિને જમ્યા પછી કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે. તેટલા જ માટે આજે અમે તમને શિયાળામાં રાતે બઘા ફેમિલી સાથે બેસીને ખાઈ શકે તેવી વસ્તુની વાત કરીશું. અમે જે વસ્તુની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ મગફળી અને ગોળ છે. શિયાળાની ઠંડી ની ઋતુમાં મગફળી ખાવાની ખુબ જ મજા આવે […]

Posted inHeath

શરીરને સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત રાખવા આ આહારનું સેવન ફાયદાકારક

આરોગ્ય નિષ્ણાત અનુસાર શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવો સૌથી જરૂરી છે. પરંતુ અત્યારના સમય પ્રમાણે લોકો ઉંમર થયા પહેલા ઘણી બીમારીના શિકાર થઈ જાય છે. અત્યારે લોકોની રહેણી કરણી અને ખાણી-પીણી, પોષક તત્વોની ઉણપ, રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જવી, સાંઘાના દુખાવા, હાડકા નબળા પાડવા, હદયને લગતી બીમારી જેવી સમસ્યા હાલ […]

Posted inHeath

સવારે નરણાકોઠે ઉઠીને આ વસ્તુના ચાર થી પાંચ પાન ખાઈ લો

આજે આ આર્ટિકલમાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઓષધી વિશે જણાવીશું. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ ઓષધી દરેકના ઘરમાં આસાનીથી જોવા મળી રહેતી હોય છે. આજે જે ઔષધિ વિશે વાત કરવાના છીએ તેનું વનસ્પતિનું નામ તુલસી છે. ત્રણ થી ચાર તુલસીના પાન દરરોજ સવારે નરણાકોઠે ચાવીને ખાવાથી ઘણા રોગ સામે રક્ષણ આપવામાં મદદ […]

Posted inBeauty

આ એક વસ્તુનો ઉપયોગ કરીને સફેદ વાળને કાળા કરવાનો એક માત્ર ઉપાય

દરેક વ્યક્તિને ખબર જ હશે કે સુંદર દેખાવા માટે માત્ર ચહેરો સુંદર હોવો જરૂરી નથી તેની સાથે તમારા વાળ પણ સુંદર હોવા જરૂરી છે. આ ઉપરાંત ચહેરો અને વાળ બને સુંદર હોય તો ઘણા લોકોના વાળ સફેદ હોય છે જેના કારણે તેમની સુંદરતા ઓછી થઈ જાય છે. આજના સમસ્યામાં ઘણા લોકોની જીવન જીવવાની જીવનશૈલી અને […]

Posted inHeath

આ વસ્તુને શેકીને સવારે દૂઘમાં નાખીને પી જાઓ ફાયદા જાણીને ચોકી જશો

શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડી થી બચવા માટે ગુંદરની બનાવેલ વાનગીઓનું સેવન કરતા હોય છે. ગુંદરને શેકીને કે તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ગુંદરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, આયર્ન, ફાયબર, વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટ તત્વો આવેલ છે. જે કેન્સર કે હદય ને લગતી બીમારી માંથી છુટકાળો મેળવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત […]

Posted inHeath

હંમેશા માટે તણાવ માંથી મુક્તિ મેળવવા માટે આ 3 વસ્તુનું સેવન કરો

અત્યારની જીવન શૈલી માં મોટાભાગે દરેક વ્યક્તિને કામની ચિંતા કે અન્ય કોઈ ટેન્શનના કારણે પરેશાન હોય છે. ઘણી વખત આ સમસ્યા ખુબ જ મોટી થઈ શકે છે. આ સમસ્યા ના ઘણા કારણો પણ હોઈ શકે છે. હાલના સમય પ્રમાણે દરેક વ્યક્તિને ઓફીસ નું ટેન્શન, ઘરનું ટેન્શન વઘારે હોય છે. જેના કારણે તે વ્યક્તિ ખુબ જ […]

Posted inHeath

આંખોની આસપાસ કાળા કુંડાળા અને મોટાપાને દૂર કરવા માટે આ વસ્તુનો કરો ઉપયોગ

આજે આ આર્ટિકલમાં કાકડી ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું. કાકડી ખાવી દરેક વ્યક્તિને ગમે છે. કાકડીનું સેવન મોટાભાગે લોકો સલાડ બનાવી ને ખાય છે. કાકડીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ કાકડી સ્વાસ્થ્ય ઉપરાંત ચહેરાની સુંદરતા વઘારવા માટે કરવામાં આવે છે. માટે ઘણા બ્યુટી પાર્લરમાં કાકડી મળી આવે છે. કાકડીની ગોળ સ્લાઈસ કરીને આંખો […]

Posted inHeath

દરરોજ આ વસ્તુનું સેવન કરવાથી ગંભીર બીમારી પણ દૂર થઈ જશે

શિયાળાની ઋતુમાં મળી આવતા લાલ જામફળ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લાલ જામફળમાં સંચર નાખીને સેવન કરવાથી સ્વાદિષ્ટ, મીઠું અને ટેસ્ટી લાગે છે. લાલ જામફળનું સેવન કરવાથી શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે. શિયાળામાં જામફળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદો થાય છે. આ ઉપરાંત જામફળના પાન નું સેવન કરવાથી દાંત ની સમસ્યા […]

Posted inHeath

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવા માટે શું કરવું જોઈએ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા મોટાભાગે વૃદ્ધ લોકોમાં વઘારે જોવા મળે છે. પરંતુ અત્યારના સમય માં યુવાનો એટલેકે 35 કે 45 વર્ષના લોકો ને પણ હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થવા લાગી છે. જે ખુબ જ ગંભીર સમસ્યા છે. હાઈ બ્લડ પ્રેશર થવાના કારણે ઘણા લોકો સ્ટ્રોક અને હાર્ટ અટેક થી મૃત્યુ વઘારે થાય છે. માટે […]