જેમ જેમ ઋતુમાં બદલાવ આવે તેમ તેમ આપણા શરીરમાં અનેક બદલાવ આવતા હોય છે. ઘણી વખત એ બદલાવ મોટી સમસ્યાનું કારણ બની જતા હોય છે. તેમાંની એક સમસ્યા એટલે કે પગની એડી ફાટી જવાની સમસ્યા. જેના લીઘે આપણા પગનો દેખાવ એટલે કે સુંદરતા ઓછી થાય છે. ઘણી વખત ફાટેલી એડી માંથી લોહી પણ આવતું હોય […]