આજની આધુનિક ટેક્નોલોજી યુગમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે. દરેક વ્યક્તિ જાણે જ છે કે બેઠાળુ જીવન હોવાના કારણે શરીરમાં ઘણી બઘી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ માટે બેઠાળુ જીવન હોવાના કારણે કમર અને સંધિવાના દુખાવા વધુ જોવા મળતા હોય છે. જે દુખાવા શરીરને કમજોર પાડે છે, આજના સમયમાં કમરના દુખાવા […]