Posted inHeath

દરરોજ બપોરે ભોજન સાથે ખાઈ લો આ એક વસ્તુ જાડું થઈ ગયેલ લોહીને પાતળું કરી નસોને બ્લોક થતા અટકાવશે

આપણા શરીરને અનુકુર આવે તેવા ખોરાક ખાવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે. સ્વાસ્થ્ય સંબંધીત અનેકે સમસ્યાઓને દૂર કરવા માટે આપણે રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ. ડુંગળી આપણા આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે. ડુંગળી રસોઈનો સ્વાદ વધારવાની સાથે આપણા શરીરેન ઘણા બધા ફાયદા પણ આપે છે. માટે રોજે ડુંગળીને આહારમાં […]

Posted inBeauty

લાલ દેખાતા ટામેટામાં આ વસ્તુઓ મિક્ષ કરીને ફેસપેક બનાવી લો ચહેરા પાછળ એકપણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નહીં પડે

ટામેટાં વિષે આપણે બધા જાણીએ છીએ. ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં થાય છે. આ સિવાય ટામેટાંનો ઉપયોગ સુંદર ત્વચા માટે પણ થાય છે પરંતુ મોટાભાગના લોકો ત્વચા માટે તેનો ઉપયોગ કરતા નથી. જો ટામેટાને રોજ ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી સનટેન, ત્વચા પરના કાળા ડાઘા, ફોલ્લીઓ વગેરે દૂર થાય છે. ટામેટાં લાઇકોપીનથી ભરપૂર છે, […]

Posted inFitness

જાડાપણું દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરો છો તો દરરોજ સવારે આ એક પીણું પીવાનું ચાલુ કરી લો થોડા જ દિવસમાં ચરબીને ઓગાળી જાડાપણું દૂર કરશે

ઘણા લોકો મેદસ્વીતા ઓછી કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ઘણા એવા લોકો હોય છે જેમને પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતો સમય મળતો નથી જેના કારણે તેમનું વજન દિન પ્રતિદિન વધવા લાગે છે. જેના કારણે મેદસ્વીતા પણું વધવાના કારણે આપણા શરીરનો આકાર પણ બદલાઈ જતો હોય છે. મેદસ્વીતા અને જાડાપણું ને દૂર કરવા માટે […]

Posted inFitness

ઝડપથી 42 ની કમર 32 ની કરવા માટે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર આ 4 વસ્તુનું સેવન કરો

આજના સમયમાં વધતું વજન ઘણા લોકોની મોટી સમસ્યા બની ગઈ છે. વધતું વજન લાંબા સમયે અનેક બીમારીઓનું કારણ પણ બની શકે છે. તેથી બધા લોકો પોતાનું વજન ઘટાડવા માટે જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. જો તમે વધતા વજનથી પરેશાન છો અને વજનને કંટ્રોલ કરવા માંગો છો તો સૌથી પહેલા તમારા ડાયટ પર ધ્યાન આપવું […]

Posted inHeath

દરેક માતા પિતા માટે ખાસ જાણવા જેવું તમારું બાળક રડે અને જીદ કરે ત્યારે તમે પણ ચોકલેટ આપો છો તો ચોકલેટ ખાવાથી થતા નુકસાન વિષે એક વાર જાણી લો

આપણા બાળકોને યોગ્ય પૌષ્ટિક આહાર આપીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા જોઈએ. પરંતુ આજના સમયમાં બાળકને સૌથી વધારે ચોકલેટ ભાવતી હોય છે પરિણામે બાળક પૌષ્ટિક આહાર ખાવાથી દૂર રહે છે, બાળકોને ચોકલેટથી બનાવેલ વસ્તુમાં ખાવાની સૌથી વધારે પસંદ કરતા હોય છે. કારણકે જયારે બાળક નાનું હોય અને રડે ત્યારે માતા પિતા બાળકને શાંત કરવા માટે […]

Posted inHeath

શરીરમાં યુરિક એસિડ વધવા ન દેવું હોય તો આ વસ્તુઓનું ભૂલથી પણ સેવન ન કરો આ વસ્તુઓ તમારું યુરિક એસિડ વધારી શકે છે.

યુરિક એસિડ એ એક રસાયણ છે જે શરીરમાં પ્યુરિન નામના પદાર્થોના તૂટવાથી વધે છે. કેટલાક ખોરાક અને ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે. સૂકા કઠોળ, વટાણા અને બીયર એ પ્યુરિનથી ભરપૂર છે જે શરીરમાં યુરિક એસિડને વધારી શકે છે. આમ તો મોટાભાગના યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અને કિડની તેને ફિલ્ટર […]

Posted inHeath

લીવરની ગંદકીને દૂર કરવા માટે આ 3 ડીટોક્સ ડ્રિન્ક પી જાઓ લીવર અને શરીરનો બધો જ વધારાનો ઝેરી કચરો એક જ દિવસમાં દૂર કરી દેશે

આપણે પૌષ્ટિક ખાધેલ આહાર આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. પરંતુ આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે આપણા શરીરમાં ઘણા બધા જેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેના કારણે શરીરના ઘણા અંગોને નુકસાન થતું હોય છે. આપણે ખાવામાં આવે કેટલાક ખોરાક ખાઈએ છીએ જેના પરિણામે તે ખોરાક પચતો નથી જેના કારણે તે ખોરાક પણ […]

Posted inHeath

સવારે ઉઠ્યા પછી થાકનો અનુભવ થાય તો આ વસ્તુઓનું સેવન કરો આખો દિવસ થાક કે નબળાઈનો અનુભવ થશે નહીં

ઘણા લોકો સવારે ઉઠ્યા પછી થાક અનુભવે છે. આ થાક તમને આખો દિવસ રહે છે , જેના કારણે સુસ્તી, આળસ, નિષ્ક્રિય રહેવું વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાનું સમાધાન કેટલાક એનર્જી વધારતા ખોરાકમાં છુપાયેલું છે. જો તમને પણ સવારે એનર્જીનો અભાવ લાગે છે, તો ઘણા પ્રકારના કુદરતી ખોરાક ખાઈને શરીરમાં એનર્જી લેવલને વધારી […]

Posted inBeauty

અનેક પ્રયત્નો કરવા છતાં પણ ચહેરા પર ઓઈલી સ્કિન રહેં છે તો આ બે ફેસપેકનો ઉપયોગ કરી લો ચહેરા ના રોમછિદ્રોને ખોલીને ઓઈલી સ્કિન દૂર કરી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવશે

ચહેરો સુંદર બની રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ ઓઈલી સ્કિન ચહેરાને ચીકણી બનાવી રાખે છે, ઓઈલી સ્કિન હોવાના કારણે ચહેરા પર ખીલ, પીપલ્સ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ થતી જોવા મળે છે. જેથી સુંદર ચહેરો પણ ખરાબ દેખાવા લાગે છે. પ્રદુષિત વાતાવરણ અને ધુળમાટીના રજકણો ચહેરા પર ચોંટી જવાથી રોમછિદ્રો બંધ થઈ જાય છે, […]

Posted inHeath

દિવસે ને દિવસે નાની ઉંમરે તમારા બાળકનું વજન વધી રહ્યું છે તો આ કારણો જવાબદાર હોઈ શકે છે

સમય સાથે બાળકોમાં વધતી સ્થૂળતાની સમસ્યાને સ્વાસ્થ્ય નિષ્ણાતો ખૂબ ગંભીર માને છે કારણકે નાની ઉંમરે બાળપણની સ્થૂળતા વિવિધ પ્રકારની ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં મુખ્ય પરિબળ તરીકે જાણીતી છે. સ્થૂળતા ધરાવતા બાળકોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ થવાનું જોખમ વધારે હોય છે. આ પરિસ્થિતિઓ માત્ર બાળકના શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો […]