Posted inHeath

પાકી કેરી ખાધા પછી ભૂલે ચુકે પણ આ વસ્તુઓ ન ખાતા

પાકી કેરી ફળોનો રાજા છે જે દરેકને ખાવી ખુબ જ ગમે છે માટે દરેક વ્યક્તિના દિલમાં કેરી રાજ કરે છે. આખી દુનિયામાં 1% જેટલા લોકો હશે જેમને કેરી ભાવતી નહીં હોય, નાના થી લઈને મોટા વૃદ્ધ દરેક ને પાકી કેરી ખાવી ખુબ જ ગમે છે. ઉનાળાની સિઝમમાં કેરી અવતાની સાથે જ બધાને મેંગો શેક, મેંગો […]

Posted inHeath

વર્ષો જૂની કભજીયાતને કાયમી દૂર કરવા એક ગ્લાસ પાણીમાં આ એક વસ્તુની અડઘી નાખીને પી જાઓ આંતરડાનો બઘો મળ છૂટો થઈ પેટને 30 મિનીટ માં જ સાફ કરી દેશે

અત્યારના આધુનિક યુગમાં જયારે વ્યક્તિની જીવન અને ખાણી પીનીમાં બદલાવ થવાથી ઘણા લોકો કબજિયાત જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે, તેવામાં કબજિયાતનો ખુબ જ ઝડપથી ઈલાજ કરવામાં ના આવે તો તે હેલ્થને લગતી ઘણી બીમારીઓ થઈ શકે છે. કબજિયાત ઘણા બઘા કારણો ને લીઘે થાય છે, જેમાં આપણી ઘણી બેદરકારી હોય છે. જયારે આપણે આહારમાં પૂરતું […]

Posted inBeauty

દહીંમાં આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવો માત્ર 10 મિનિટમાં જ બ્યુટીપાર્લર કરતા ઝડપી ચહેરા પર કુદરતી ગ્લો આવી જશે

પુરુષો કરતા મહિલાઓ પોતાના ચહેરાની વધુ કેર કરતા હોય છે. આ માટે મહિલાઓ ચહેરા પર ઘણા ઘરેલું ઉપાય અજમાવતા હોય છે. ઘરેલુ ઉપચાર કરવાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ રહેતું નથી. દેશી, ઘરેલુ કુદરતી વસ્તુઓમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ત્વચાને પૂરતું પોષણ મળે છે, જેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે. જો તમે વધુ પડતો ખર્ચ […]

Posted inBeauty

વાળ ખરવાની સમસ્યા હોય તો તમારા આહારમાં સમાવેશ કરો 3 ફૂડ. 50% વાળ ખરતા અટકી જશે

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેના વાળ સુંદર, ભરાવદાર અને કાળા હોય. વાળ માણસના વ્યક્તિત્વમાં વધારો કરે છે. જે વ્યક્તિના વાળ જેટલા મજબૂત, જાડા, લાંબા, કાળા અને ચમકદાર હશે તેટલો જ તે વ્યક્તિ સારો દેખાઈ શકે છે. એટલે એમ કહી શકાય કે સુંદર, જાડા, મજબૂત વાળ સુંદરતાની નિશાની છે. પરંતુ આજના સમયમાં પ્રદૂષણ, ખરાબ ખાનપાન […]

Posted inBeauty

ઉનાળાની ગરમીમાં બજરમાં મળતી બ્યુટી પ્રોડક્ટની ઉપયોગ કર્યા વગર ઘર માં જ મળી રહેતી વસ્તુ નો કરો ઉપયોગ ચહેરા પર નેચરલી ગ્લો આવશે

ઉનાળામાં ગરમીમાં સ્કિનને લગતી સમસ્યા થતી હોય છે, જેને દૂર કરવા માં ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. આ માટે આપણે ચહેરાને સુંદર બનાવવા માટે ઘણા બધા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અલગ અલગ બ્યુરી પ્રોડક્ટ સ્કિન પર ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે જેના કારણે ચહેરા પર ખીલ […]

Posted inHeath

શરીરને અંદરથી મજબૂત અને ફોલાદી બનાવવા માટે રોજે આ ડ્રાયફ્રૂટ્સ ખાઈ લો

આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે આપણે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. આ માટે આપણે આહારમાં કેટલાક ડ્રાયફૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. તમને જણાવી દઉં કે ડ્રાય ફ્રૂટ્સ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ માં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. આપણા શરીરમાં પોષક […]

Posted inHeath

દાંત ને મોટી જેવા ચમકદાર બનાવવા આ બે વસ્તુ ખાઈ લો, રાત્રે અંધારામાં પણ દાંત ચમકવા લાગશે

આપણે બધા આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ઘ્યાન રાખતા હોઈએ છે. તેવામાં આપણે બઘા ચહેરો સુંદર રહે, વજન કંટ્રોલમાં રહે, શરીર મજબૂત બની રહે વગેરે. પરંતુ આપણે આપણા દાંતના સ્વાસ્થ્યનું પૂરતું ઘ્યાન રાખી શકતા નથી. જો આપણે આપણા મોની ગંદકી બરાબર સાફ ના કરીએ તો આપણા શરીરમાં રોગો થાવનું શરુ થઈ જાય છે. કારણકે આપણે […]

Posted inHeath

મધ ખાવાનું ગમે છે તો, જાણી લો કે કયા લોકોએ મધ ના ખાવું જોઈએ, સંપૂર્ણ માહિતી

મધ હંમેશા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેને ખાંડની જગ્યાએ લેવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો આપણે તેનો ઉપયોગ કરવાની વિશે વાત કરીએ તો શું મધ ખરેખર દરેક માટે સારું હોય છે? મધને હેલ્દી વિકલ્પ ગણી શકાય, પરંતુ જેમ સિક્કાની બે બાજુઓ હોય છે તેવી […]

Posted inBeauty

તમારી આ ભૂલના કારણે તમારી સફેદ વાળની સમસ્યામાં વધી શકે છે જાણો સફેદ વાળને કાળા કરવા અને સફેદ વાળને અટકાવવાના ઘરેલુ ઉપાય

સફેદ વાળને સામાન્ય રીતે ઉંમર વધવાની નિશાની માનવામાં આવે છે, પરંતુ ક્યારેક તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે અને તમે તેનું કારણ સમજી શકતા નથી? તમને જણાવી દઈએ કે નાની ઉંમરે સફેદ વાળ થવાના ઘણા કારણો હોય છે જેવા કે આનુવંશિક, હોર્મોનલ ફેરફારો અથવા વાળના ફોલિકલ્સમાં મેલાનિન પિગમેન્ટનું ઉત્પાદન ઘટાડવું અથવા બંધ […]

Posted inHeath

હાડકાને પથ્થર જેવા મજબૂત બનાવવા આજથી ખાવાનું શરુ કરો આ વસ્તુઓ વૃદ્ધાવસ્થામાં પણ હાડકાની તકલીફ થશે નહીં

પહેલા કરતા અત્યારના સમયે લોકોની જીંદગી ભાગદોડ ભરી અને ખુબજ વ્યસ્તપૂર્ણ થઈ ગઈ છે, એવામાં શરીરનું સ્વાસ્થ્ય જાળવવું ખુબ જ જરૂર બન્યુ છે. શરીરમાં રહેલા દરેક અંગો યોગ્ય રીતે કામ કરે એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. આપણા શરીરમાં રહેલા હાડકાં શરીરના આકાર, બંધારણ અને શરીરના સંતુલનમાં મહત્વનો ફાળો આપે છે. હાડકાં ખરાબ […]