આજના સમયમાં દરેક મહિલાઓને સુંદર દેખાવા ની ઈચ્છા હોય છે. તેના માટે મહિલાઓ ફેશવોશ, સાબુ નો ઉપયોગ કરતા હોય છે. જેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચોટેલી ધૂળ, કે માટી નીકળી જાય છે. પરંતુ તે પ્રોડક્ટમાં કેટલાક પ્રકારના કેમિકલ્સ અને રાસાયણિક તત્વો પણ આવેલ હોય છે. જે ચહેરાની ચમક તો લાવે છે પરંતુ તેનાથી લાંબા સમયે […]
વિટામિન-સી થી ભરપૂર આ ફ્રુટનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે
આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. જેથી આપણે ચેપ જેવા રોગથી બચવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમાર પડવાનું જોખમ ઓછું થઈ જાય છે. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ફળનું સેવન કરવું જોઈએ. શિયાળામાં ફળોનું સેવન કરવાથી રોગરતિકારક શક્તિ મજબૂત થાય છે. આપણે જયારે બીમાર પડીયે ત્યારે પણ ડોક્ટર આપણે ફળો ખાવાની […]
દરરોજ આ વસ્તુઓનું સેવન હાડકાને આજીવન મજબૂત બનાવે
અત્યારના યુગમાં દરેક વ્યક્તિની જીવનશૈલીમાં ભાગદોડ ખુબ જ વઘી ગઈ છે. જેથી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન પણ નથી આપી શકતા. આપણા આખા દિવસના કામ પાછળ સૌથી વઘારે ભાર આપણા હાડકા પર હોય છે. માટે આપણા માટે સૌથી વઘારે મહત્વનું એ છે કે આપણા શરીરના હાડકા મજબૂત હોવા ખુબ જ જરૂરી છે. જો આપણા […]
માત્ર 10 મિનિટ માં ઊંઘ લાવવા અપનાવો આ ટ્રીક ઘસઘસાટ ઊંઘ આવી જશે.
આજે આ આર્ટિકલમાં અમે તમને એવી કેટલીક ટ્રીક જણાઈશું જેનો ઉપયોગ તમે કરશો તો તમને ખુબ જ સારી ઊંઘ આવી જશે. આપણી વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જયારે વ્યક્તિ તણાવ, ચિંતા અને ટેન્શનમાં હોય ત્યારે તેમને રાત્રે ઊંઘ નથી આવતી. આ ઉપરાંત આપણી કેટલીક આદતો ના કારણે પણ આપણે સારી […]
ગળા માં જામેલ જીદી કફને દૂર કરવા રાત્રે ઊંઘવાના 30 મિનિટ પહેલા પીજાઓ આ હેલ્ધી પીણું
આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે હળદર વાળું દૂઘ પીવાથી શરીરને શું ફાયદા થાય તેના વિશે જણાવીશું. હળદરનો ઉપયોગ ખાસ કરીને રસોઈમાં કરવામાં આવતો હોય છે. હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણઘર્મો મળી આવે છે. હળદરને રસોઈનો રાજા કહેવામાં આવે છે. હળદર નો ઉપયોગ રસોઈ સિવાય અનેક બીમારીને દૂર કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આપણે […]
દરરોજ આ જ્યુસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા
આજે અમે તમારા માટે આ આર્ટિકલમાં ગાજર અને બિટનો જ્યુસ પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. આપણે બઘા જાણીએ જ છીએ કે કોરોના માં ઘણા લોકોને સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર થઈ હતી. આટાયરના સમય માં ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ઈન્ફેશન જેવા રોગો થઈ રહ્યાં છે. ઋતુ બદલાતા ઘણી બીમારી આવી શકે છે. જેથી શરીરની રોગ […]
માત્ર 3-4 ચમચી પીજાઓ આ પાણી પેટને લગતી અનેક સમસ્યાથી મેળવો કાયમી છુટકાળો
આજે અમે તમને આ આર્ટિકલમાં જીરુ પાણી પીવાના ફાયદા જણાવીશું. જીરુ નો ઉપયોગ રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે. જેથી રસોઈ સ્વાદિસ્ટ બની જાય છે. જીરુના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. જીરું મસાલો ઔષઘીય ગુણ ઘરાવે છે. જીરુનો ઉપયોગ કરીને રોગથી બચી શકાય છે. માટે નિષ્ણાતો તેની અસર ઘટાડવા માટે ની ભલામણ કરે છે. જીરુને આહાર […]
શિયાળાની ઋતુમાં શરદી, ખાંસી, ફલૂ થી બચવાના ઘરેલુ ઉપચાર
ઋતુ બદલાતા બિમાર પડવાનો ડર લાગતો હોય છે. જયારે શિયાળાની સીઝન ચાલુ થાય છે ત્યારે બીમાર પાડવાનું જોખમ વઘી જાય છે. વાતાવરણ બદલાતા શરદી, ખાંસી, ફલૂ, જેવી બીમારી થવાની શકયતા રહેતી હોય છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે. શિયાળામાં વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે જેના કારણે ગરમ કપડાં પહેરવાનો […]
પોષક તત્વો થી ભરપૂર મકાઈને આહારમાં સમાવેશ કરો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક
આપણા સ્વાસ્થ્ય માટે મકાઈ ખુબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. મકાઈ નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. જેમકે, સેવન મકાઈના રોટલા, મકાઈનો સૂપ, મકાઈ નો સલાડ, પોપકોર્ન વગેરે રીતે મકાઈનો ઉપયોગ કરીને સેવન કરવામાં આવે છે. મકાઈ ના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. મકાઈ ખાવા ખુબ જ ટેસ્ટી […]
લાખો રૂપિયાનો ખર્ચ કર્યા વગર વજન અને પેટની ચરબીને દૂર કરવા કરો આ સ્પેશ્યલ ડ્રિન્કનું સેવન
કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર પેટની વઘારાની ચરબીને ઘટાડવા માટે કરો આ ડ્રિન્કનું સેવન. આ ડ્રિન્કનું સેવન કરવાથી કસરત કે ડાયટીંગ કર્યા વગર પેટની વઘેલી ચરબીને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે. ઘણા લોકો માટે શરીરનું વજન અને પેટની ચરબીને ઓછી કરવી ઘણુ મુશ્કેલ થઈ જતું હોય છે. અત્યારના સમયમાં વજન વઘારે […]
