Posted inFitness

દરરોજ માત્ર 10 મિનિટ નો ટાઈમ કાઠીને કરી લો આ એક કામ શરીરમાં વધી ગયેલી ગમે તેવી ચરબીને દૂર કરી દેશે.

દરરોજ માત્ર 10 મિનિટ નો ટાઈમ કાઠીને કરી લો આ એક કામ શરીરમાં વધી ગયેલી ગમે તેવી ચરબીને દૂર કરી દેશે. બરફના જેમ ચરબીને પણ ઓગાળી દેશે. વજન ને ઓછું કરવા માટે આ ખુબ જ આસાન ઉપાય છે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. એટલા માટે દરેક વ્યક્તિ જીવનમાં અનેક ફેરફાર કરે છે. […]

Posted inFitness

ચહેરા પર થયેલા ગમે તેવા ખીલ ને દૂર કરવા માટેના ઘરેલું ઉપાય

આ સમસ્યા મોટાભાગે દરેક વ્યક્તિમાં જોવા મળે છે. તે સમસ્યા નું નામ ખીલ છે. જયારે યુવાનીમાં આવો ત્યારે આ સમસ્યા વધારે જોવા મળે છે. જેથી ચહેરો ખરાબ દેખાવા લાગે છે. ચહેરા પર ડાઘ અને ખીલ વધારે થાય છે અને ચહેરા પર ફોલીઓ થઈ જાય છે. માટે ખીલ ને દૂર કરવા માટે ના કેટલાક ઘરેલું ઉપાય […]

Posted inHeath

સાંધાના દુખાવા, માથાનો દુખાવો, શરદી, પેટને લગતી સમસ્યા જેવી અનેક બીમારી માં આ ચૂરણ ખુબ જ ફાયદાકારક

આ ચૂરણ ને આયુર્વેદમાં શક્તિનું પ્રતીક તરીકે સ્થાન મળેલ છે. આ ચૂરણનું નામ સૂંઠ છે. સૂંઠ અર્થ શુદ્ધિ કરનાર. સુકાયેલા આદુના પાવડર ને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે. આદુ સુકાઈ જાય ત્યાર બાદ તેમાંથી સૂંઠ બને છે. સુકાઈ ગયેલ આદુમાં કેલ્શિયમ, ફાયબર, સોડિયમ, આયર્ન, વિટામિન -સી અને વિટામિન-એ થી સારા પ્રમાણમાં હોય છે. શિયાળામાં જો […]

Posted inHeath

આ એક સ્વાદિષ્ટ ખાટુ મીઠુ ફળ ખાઈ લો સ્કિન પ્રોબ્લમ, કેન્સર, ખરતા વાળ જેવી અનેક બીમારી દૂર કરી નાખશે

આ ફળ ખુબ જ સ્વાદિષ્ટ છે. આ ફળ ખાવામાં ખોટો મીઠો હોય છે. આ ફળ નારંગી તરીકે ઓળખાય છે. આ ફળ ખાવું આરોગ્ય માટે ખુબ સારું છે. આ ફળનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.આ ફળમાં વિટામિનથી ભરપૂર છે. નારંગી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આ ફળમાં કેલ્શિયમ, વિટામિન-સી, ફાયબર પોટેશિયમ,વિટામિન-એ, વિટામિન-ઈ ભરપૂર […]

Posted inHeath

ગાળામાં જામેલા ગમે તેવા જીદી કફ ને દૂર કરવાના 7 ઉપાય

શરદી, ઉઘરસ, કફ જેવી સમસ્યા કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. તે સામાન્ય છે. આનાથી બચવા માટે તમારે ઋતુ અનુસાર ખાણી-પીણી નું ધ્યાન રાખવું પડે. જયારે તમને આ સમસ્યા થાય ત્યારે છાતીમાં કફ જામી જાય અને શ્વાસ લેવા જેવી સમસ્યા થાય છે. આ સમસ્યા ગંભીર નથી. પરંતુ તે લાંબા સમય સુધી રહે તો શ્વાસ ને […]

Posted inYoga

લીવરને હંમેશા માટે સ્વસ્થ રાખવા માટે કરી લો આ 3 યોગાસન

આપણા શરીરનું લીવર સૌથી મહત્વનું અંગ છે. લીવરને શરીરનું હાઈ વોલ્ટેજ પાવર પાવર હાઉસ કહેવામાં આવે છે. વિટામિન, પ્રોટીન,કોલેસ્ટ્રોલ, કાબોહાઈડ્રેડ્સ, ખનીજોના સંગ્રહ સુધી, આ અંગો મહત્વના કર્યો કરે છે. આંતરડામાંથી જે લોહી બહાર આવે છે તે લોહી લીવરમાંથી પસાર થાય છે. જે બ્લડની પ્રક્રિયા નું કાર્ય કરે છે. તેની અંદર પોષક તત્વો એડ કરે છે […]

Posted inFitness

ત્વચા પર થઈ ગયેલ એલર્જીની કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે અપનાવી લો આ 3 ઘરેલુ ઉપાય

આપણે ઘણી વખત એવી વસ્તુનું સેવન કરી લઈએ છીએ. આપણા ખરાબ ખાનપાન ના કારણે આપણે સ્કિન પ્રોબ્લમ પણ થઈ શકે છે. ઘણા લોકો સ્કિન એલજીની સમસ્યા થી પરેશાન હોય છે. જેમ કે ખંજવાળ, ફોલિયો, હર્પીસ જેવી અન્ય સમસ્યા સ્કિન પર થઈ શકે છે. જેથી ઘણા લોકો હેરાન થઈ જાય છે. જો તમે અમુક એવી વસ્તુનું […]

Posted inHeath

આ 4 વસ્તુનું સેવન કરી લો જીવો ત્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.

તમે બઘા કોરોના વાયરસ ના રોગચારા વિશે જાણો છો. હાજી પણ કોરોના છે પણ હાલ માં તેનું પહેલાના જેવું ભયંકર રૂપ જોવા નથી મળતું. પરંતુ તમે જો કોઈ પણ ભૂલ કરો તો તે ભૂલ મોંઘી પડી શકે છે. માટે દરેક વ્યક્તિ એ કોવીડ -19 નું પાલન કરવું ખુબ જરૂરી છે. કોરોના આવ્યા પછી આપણને બધાને […]

Posted inHeath

માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાના ઉપાય

દરેક ને વધારે પડતા કામના દબાણ અને પરિવાર અને સામાજિક ચિંતા અને તણાવ એ દરેક ને હોય છે. આ સમસ્યા દરેક ને ચાલુ રહે છે જેના લીધે અનેક દૈનિક પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. જેના થી દરેકે સાવચેતી રાખવી જોઈએ. કોરોના આવ્યા પછી દરેક લોકોને વસ્તુ પર વહેમ થવા લાગ્યો છે. જેના લીઘે માનસિક સ્વાસ્થ્ય […]

Posted inHeath

સવારે ખાલી પેટ આ 1 હેલ્ધી ડ્રીંક પી જાઓ રોગતપ્રતિકારક શક્તિ વઘારે, ત્વચા, પાચન જેવા અનેક ફાયદા થશે

જો તમારા દિવસ ની શરૂઆત સારી થાય તો તમારી આખો દિવસ ખુબ જ સારો જાય છે. આપણા આખા દિવસની ભાગ દોડ માં આપણું શરીર સ્વસ્થ અને સક્રિય રહે તે ખુબ જ જરુરી છે. ઘણા લોકોના મનમાં એવો વિચાર આવતો હશે કે દિવસ ની શરૂઆત કઈ રીતે કરવી. દરેક લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને કોફી […]