Posted inHeath

વારંવાર પેટ ફૂલવું કે ગેસની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોય તો જરૂર જાણો એકવાર વાંચેલું આખી જીંદગી કામ આવશે

આજની બદલાયેલી જીવનશૈલીના કારણે દરેક લોકો જુદી જુદી સમસ્યાઓથી પરેશાન હોય છે. ગેસ્ટ્રિકની સમસ્યા એવી સમસ્યા છે જેનાથી દુનિયાના મોટાભાગના લોકો આજે પરેશાન છે. હેલ્થ એક્સપર્ટના મતે જો ફૂડ અને લાઈફસ્ટાઈલમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો ઉંમર સાથે આ સમસ્યા વધે છે. આપણને ખાધા પછી ઓડકાર આવવો, પેટમાં ગેસ થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, […]

Posted inHeath

શરીરમાં આ બે સમસ્યાઓ હોય તો કેલ્શિયમથી ભરપૂર મખાના ખાવાનું ટાળો તમને થઇ શકે છે આ ગંભીર નુકસાન

આમ તો મખાના ડ્રાયફ્રુટ્સની શ્રેણીમાં આવે છે, જેનો ઉપયોગ મીઠાઈઓ અને નાસ્તા બનાવવામાં થાય છે. તે કાચા અને રાંધેલા બંને ઉપયોગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ઔષધીય ગુણોથી ભરપૂર મખાનાનો ઉપયોગ અનેક રોગોના ઈલાજમાં પણ થાય છે. પોષક તત્ત્વોની ખાણ કહેવાતા મખાનામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને આયર્નની સાથે ઝીંક સારી માત્રામાં મળી […]

Posted inBeauty

નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા હોય તો આ વિટામિનની મદદથી છુટકારો મેળવો આજથી જ વિટામિનથી ભરપૂર આ વસ્તુઓ ખાવાની શરુ કરો

આજકાલ દરેક વ્યક્તિ પોતાની સુંદરતા અને સ્ટાઈલને લઈને ખૂબ જ કાળજી રાખે છે. છોકરા હોય કે છોકરીઓ, લોકો પોતાને સુંદર દેખાવા માટે અલગ-અલગ રીત અપનાવવા લાગ્યા છે. કામની વ્યસ્તાના અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણી સુંદરતા પર પણ અસર કરી રહી છે. પર્યાવરણમાં વધતા પ્રદૂષણ અને ખોરાક પ્રત્યેની આપણી બેદરકારીને કારણે આપણી ત્વચા […]

Posted inHeath

ઊંઘની ગોળીઓ લેતા હોય તો આજથી બંધ કરીને અપનાવો આ 3-2-1 ફોર્મ્યુલા 15 દિવસ આ ફોર્મ્યુલા અપનાવવાથી ઘસઘસાટ ઊંઘ આવવાની શરુ થઇ જશે

આપણી આસપાસ ઘણા લોકો હોય છે જેને રાત્રે ઊંઘ આવતી નથી. ઊંઘ ન આવવાની સમસ્યાને અનિદ્રા કહેવામાં આવે છે. અનિદ્રાથી રાહત મેળવવા માટે ઘણા લોકો ઊંઘની ગોળીઓ લેતા હોય છે. ઘણી વાર ઘણી કોશિશ કરવા છતાં ઊંઘ આવતી નથી. આવે તો પણ વચ્ચે વચ્ચે તૂટી જાય છે. અનિદ્રાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે […]

Posted inFitness

રસોડામાં રહેલી આ વસ્તુની પેસ્ટ બનાવી કમરના અને સાંધાના દુખાવાની જગ્યા પર લગાવો જૂનામાં જૂનો કમરનો અને સાંધાનો દુખાવો થશે દૂર

ઠંડી આવતાં જ તમે પણ થોડા સુસ્ત થઈ ગયા હશો, તમને પણ એકથી બીજી જગ્યાએ હલવા ડોલવાનું મન થતું નહીં અને તમે આખો દિવસ તમારા લેપટોપ કે ફોન સાથે એક જગ્યાએ બેસી રહેતા હશો. સ્વાભાવિક રીતે, ઠંડીમાં આળસની સાથે, સાંધા અને કમરના દુખાવાની ફરિયાદ વધી જાય છે. તેથી જ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે […]

Posted inHeath

શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાના શોખીન હોવ તો ચેતી જજો શિયાળામાં તમારો આ શોખ જોખમી સાબિત થઇ શકે છે

શિયાળાની ઋતુ આવતા જ ઘણા લોકોમાં હૃદય સંબંધિત બિમારીઓ વધી જાય છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ વધે છે. હાર્ટ એટેક અથવા સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે તમારા સ્નાયુઓને પૂરતું લોહી મળતું નથી અથવા લોહીના ગંઠાવાને કારણે […]

Posted inFitness

શિયાળામાં આ બે વસ્તુને મિક્સ કરીને ખાવાથી થાય છે અઢળક ફાયદા માથાની ચોટીથી લઈને પગની પાની સુધી બધી બીમારીઓ થઇ જશે દૂર

તમે શિયાળામાં ગોળ અને મગફળીમાંથી બનાવેલી ચીક્કી ઘણી વખત ખાધી હશે, પરંતુ શું તમે આ બંનેને મિક્સ કરીને ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? જો ના, તો તમારે ચોક્કસ જાણવાની જરૂર છે. કારણકે શિયાળામાં, આ બંનેનું મિશ્રણ તમને શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખવાની સાથે અનેક સમસ્યાઓથી […]

Posted inHeath

શિયાળામાં સંધિવા કે આર્થરાઈટીસથી બચવા વિટામિન સીથી ભરપૂર દરરોજ ખાઈ લો આ ફળ જૂનામાં જૂનો સાંધાનો દુખાવો થઇ જશે દૂર

શિયાળામાં માર્કેટમાં સંતરા સરળતાથી મળી જાય છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. વિટામિન સીથી ભરપૂર સંતરા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ સિવાય સંતરા તમને શિયાળાને કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. સંતરા તમને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, બ્લડ સુગરની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે શિયાળાની […]

Posted inHeath

શરીરમાં આ બે વિટામિનની ઉણપના કારણે પગમાં ઝણઝણાટ કે કરંટ ની લાગણી થાય છે આ વસ્તુઓ ખાવાની શરુ કરો, પગમાં ઝણઝણાટની સમસ્યાથી મળી જશે છુટકારો

શું તમે સવારે ઉઠતાની સાથે જ તમારા પગની ઘૂંટીઓમાં કળતર અનુભવો છો? જ્યારે તમે જમીન પર પગ મુકો છો ત્યારે તમારા પગમાં કાંટા વાગે એવો અહેસાસ થાય છે? જો હા, તો તે શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપનો સંકેત આપી શકે છે. જી હા, શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપને કારણે પગની ઘૂંટીઓમાં ઝણઝણાહટ કે કાંટા વાગવા જેવું લાગે […]

Posted inHeath

શિયાળામાં વિટામિન સીથી ભરપૂર કરી લો આ ફળનું સેવન અસ્થમા અને વારંવાર વધી જતું બ્લડ પ્રેશર કંટ્રોલ રહેશે

બધા લોકો જુદા જુદા ફળોનું સેવન કરે છે પરંતુ ઓછા લોકો કીવીનું સેવન કરે છે. કીવી જે કીવી વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. શિયાળામાં, મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપે છે, જેથી તમે શિયાળાને કારણે થતી સમસ્યાઓને દૂર કરી […]