Posted inBeauty

આંખોની નીચેના ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોય તો આ બે વસ્તુને મિક્સ કરીને 10 મિનિટ લગાવો

આજના વર્તમાન યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો અનેક ઉપાયોનો સહારો લે છે. આજે પણ મોટાભાગના લોકો સુંદરતાને ચહેરાની સુંદરતા સાથે સાંકળે છે. આ જ કારણ છે કે આજકાલ છોકરો હોય કે છોકરી દરેક લોકો પોતાના ચહેરાની સુંદરતા વધારવામાં લાગેલા હોય છે. પરંતુ કેટલીકવાર આંખોની નીચે રહેલા ડાર્ક […]

Posted inHeath

આ 5 વસ્તુઓનો દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોય તો બંધ કરી દેજો ડાયાબિટીસ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક અને મૃત્યુનું જોખમ 28 ટકા સુધી વધી શકે છે

ખોરાક આપણા શરીર માટે જ જરૂરી નથી પરંતુ તે આપણા સર્વાંગી વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઘરનો બનાવેલો ખોરાક બહારના ખોરાક કરતાં સલામત અને સારો છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો સ્વચ્છ અને હેલ્ધી ઘરેલું ભોજન પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા […]

Posted inBeauty

ઘરે જ આ બે વસ્તુમાંથી ફેસપેક બનાવી અઠવાડિયામાં 2 વાર લગાવો ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ દૂર થઇ એકદમ જુવાન દેખાશો

અળસીના નાના બીજ આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે. આ બીજનું રોજ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય આ બીજ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે અને નવા કોષો બનાવે છે, જેનાથી ત્વચા ચમકદાર અને યુવાન દેખાય છે. […]

Posted inHeath

અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં મળતી આ શાકભાજીનું સેવન કરો ખુબજ ઝડપી વધી રહેલું વજન કંટ્રોલ થઇ જશે

આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે વજન ઘટાડવા કે વજન વધારવા ઘણી બધી મહેનત કરતા હોય છે. પરંતુ વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલ કરવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ખુબ જ ધ્યાન આપવું પડે છે. સ્થૂળતા ઉપરાંત અન્ય ઘણી બીમારીઓ પણ બેદરકારીના કારણે જન્મ લે છે. […]

Posted inHeath

રાતે સુવાના સમયે મોં માં રસોડામાં રહેલી આ એક વસ્તુ મૂકીને સુઈ જાઓ માથાની ચોટીથી લઈ પગની પાણી સુધીના બધા રોગોને મટાડશે

ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી એવા ઘણા મસાલા મળી આવે છે જેમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણ હોય છે. આવો જ એક મસાલો ઈલાયચી છે. ઈલાયચી ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેનો ઉપયોગ ખાસ કરીને ચા માં મસાલા તરીકે કરવામાં આવે છે. ઇલાયચીને ચા માં નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે. ઘણા લોકો ઈલાયચીને પાન મસાલા માં પણ […]

Posted inHeath

સવારે કે સાંજે દૂધ સાથે આ 5 વસ્તુઓનું સેવન ક્યારેય ન કરો નહીંતર ડૉક્ટર પાસે જવું પડશે

દૂધ એ ખૂબ જ હેલ્ધી ફૂડ આઇટમ છે, જે ઘણા લોકો પીવાનું પસંદ કરે છે જયારે ઘણા લોકો તેને નફરત કરે છે. દૂધને ઘણી રીતે પીવામાં આવે છે, કેટલાક લોકો તેને ચોકલેટ પાવડર સાથે પસંદ કરે છે, જ્યારે કેટલાક તેને મિલ્ક શેક બનાવીને પસંદ કરે છે. ઘણા લોકો તેને સવાર કે રાત્રિના આહાર તરીકે ખાય […]

Posted inHeath

99% લોકો જાણતા જ નથી કે રોટલી પર કે દાળમાં ઘી નાખીને ખાવું હેલ્ધી છે કે નહીં ખૂબ જ અગત્યની માહિતી વાંચી મિત્રોને મોકલો

તમને તમારા બાળપણના દિવસો યાદ હશે જ્યારે ઘરમાં બનેલી દરેક વસ્તુમાં ઘી ઉમેરવામાં આવતું હતું. ઘી વગર આપણું ભોજન અધૂરું હતું. પછી રોટલી પર ઘી લગાવવાનું હોય કે દાળમાં એક ચમચી ઘી ઉમેરવાની હોય, ઘીની સુગંધ જ આપણને ખાવા તરફ ખેંચી જાય છે. જો કે, હવે સમય બદલાઈ ગયો છે અને આપણે આહારમાંથી ઘી અને […]

Posted inHeath

ફ્રિજમાં સ્ટોર કરીને અંકુરિત થયેલા બટાકા ખાતા હોય તો થઇ જાઓ સાવધાન !! આ અંકુરિત બટાકા સ્લો પોઇઝનનું કામ કરે છે શરીર માટે જોખમ ઉભું કરી શકે છે

બટાકા એક એવું શાક છે જે લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને બાળકોને બટાકા પ્રત્યે વિશેષ લગાવ હોય છે. બટાકાનો એક ફાયદો એ છે કે તેને અન્ય કોઈપણ શાક સાથે મિક્સ કરીને સરળતાથી બનાવી શકાય છે. આ જ કારણ છે કે લોકો મોટાભાગે એક જ વારમાં મોટા જથ્થામાં બટાકા ખરીદે છે અને રાખે […]

Posted inBeauty

રસોડામાં રહેલી આ વસ્તુમાંથી પેસ્ટ બનાવી 5 થી 10 મિનિટ ત્વચા પર લગાવો માત્ર 2 વાર પ્રયોગ કરવાથી ત્વચાની બધી સમસ્યાઓ દૂર થઇ ત્વચામાં 100% એકદમ કુદરતી ચમક આવી જશે

આજકાલ દરેક લોકો સુંદર દેખાવા માંગે છે પરંતુ બધા લોકો સુંદર દેખાઈ શકતા નથી. ગ્લોઇંગ સ્કિન માટે મહિલાઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તમારા રસોડામાં હાજર ઘણી વસ્તુઓ ઉપયોગ કરીને પણ ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો. રસોડામાં રહેલી આ વસ્તુઓ સુંદરતા વધારવા માટે કારગર સાબિત થઈ શકે છે. તમે રસોઈ અને […]

Posted inHeath

દરરોજ 30 ગ્રામ કરી લો આ ડ્રાયફ્રુટનું સેવન હંમેશા બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ રહેશે નિયંત્રિત 65 વર્ષે પણ હાડકાની સમસ્યા થશે નહીં

ખાવાની ખોટી આદતોથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે અને આ સ્થિતિમાં હાર્ટ એટેકનો ખતરો રહે છે. આ સિવાય સ્ટ્રોકનો પણ ભય રહે છે. આ માટે ખાનપાન અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ સાથે જ, […]