શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને આ ઋતુમાં લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સાથે આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. શિયાળાની ઋતુમાં લવિંગને ખાવામાં ઉમેરવાથી શરીર ગરમ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે લવિંગનું તેલ પણ ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. ખાસ કરીને […]
ત્વચામાં કુદરતી નિખાર લાવવા માટે ઘરે જ એલોવેરામાં આ વસ્તુ મિક્સ કરી લગાવો માત્ર 10 મિનિટમાં જ ત્વચામાં ફર્ક જોવા મળશે
ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે તમે એલોવેરા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં તમને એલોવેરાના બનેલા ઘણા ફેસ પેક મળી જશે, જે ખૂબ મોંઘા પણ છે. તમે ઇચ્છો તો એલોવેરા ફેસ પેક ઘરે પણ બનાવી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને એલોવેરા ફેસ પેક બનાવવાની રીત જણાવીશું. હળદર અને એલોવેરા : […]
દરરોજ સવારે ખાલી પેટ આ વસ્તુની 2 કળી ચાવી ચાવીને ખાઈ લો વારંવાર વધી જતું બ્લડપ્રેશર રહેશે કંટ્રોલ
તણાવ એ એક માનસિક વિકાર છે. આ માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરનો દર્દી પણ બની જાય છે. સાદી ભાષામાં કહીએ તો હાઈ બ્લડ પ્રેશર એ તણાવને કારણે થતો રોગ છે. આ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા તણાવથી દૂર રહેવાની સલાહ આપે છે. આ […]
દરરોજ સવાર અથવા સાંજે 20 થી 30 મિનિટનો કિંમતી સમય નીકાળીને પણ આ કામ કરો વજન વધતું અટકાવવા આજથી આ કામ કરો
લગભગ એકાદ-બે દાયકા પહેલા સુધી, જ્યારે વાહનવ્યવહાર માટે મોટરસાઇકલ અને વાહનો એટલા ઉપલબ્ધ નહોતા ત્યારે સાઇકલ એ લોકો માટે પરિવહનનું મુખ્ય સાધન હતું. ઘણા કિલોમીટરની મુસાફરી સાયકલ દ્વારા કરવામાં આવી હતી. તેની અસર એ હતી કે તે સમયે લોકો આજની સરખામણીમાં ઓછા બીમાર હતા અને હૃદયરોગ-ડાયાબિટીસ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ પણ ઘટી ગયું હતું. […]
શિયાળામાં ગરીબોની બદામ કહેવાતી આ વસ્તુનું ભરપૂર માત્રામાં સેવન કરો લો વજન ઘટશે, મગજ તેજ બનશે અને હાડકાની સમસ્યાઓ દૂર થશે
શિયાળાની ઋતુ ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ સિઝનમાં ઘણા ફળો અને લીલી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે, જેનું સેવન શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવાની સાથે અનેક રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઋતુમાં મગફળી પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. મગફળી તેના સ્વાદની સાથે સાથે ઘણા વિટામિન્સ […]
શરીરમાં લોહી સાફ કરવા, સફેદ વાળ અટકાવવા અને હાડકાને મજબૂત બનાવવા માટે શિયાળામાં આ વસ્તુનું સેવન કરવાનું ભૂલતા નહીં
ખાલી પેટ આમળા ખાવાના ઘણા ફાયદા છે. આમળામાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફ્લેવોનોઈડ્સ અને એન્થોકયાનિન જેવા પોષક તત્વો મળી આવે છે. કાચા આમળા ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્ર પણ મજબૂત બને છે.ખાલી પેટે કાચા આમળા ખાવાથી તમારી આંખોની રોશની અને વાળ ચમકદાર બને છે. આ સિવાય તે કબજિયાત અને ડાયેરિયામાં પણ […]
વારંવાર થતી એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા દરરોજ કરી લો આ દેશી ડ્રિન્કનું સેવન
અજમાનો ઉપયોગ લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. અજમાની તાસીર ગરમ હોવાને કારણે શિયાળામાં તેનો ઉપયોગ સૌથી યોગ્ય છે. અજમામાં ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. જો તમે તેનું નિયમિત સેવન કરો છો તો પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહે […]
અઠવાડિયામાં 2 વાર ત્વચા પર લગાવો આ 2 વસ્તુઓનો ફેસપેક ચહેરાની બધી જ સમસ્યાઓ દૂર થઇ ચહેરો દૂધ જેવો ગોરો અને ચમકદાર થઇ જશે
સ્વાસ્થ્યની સાથે સાથે તુલસી તમારી સુંદરતા વધારવામાં પણ મદદરૂપ છે. જો તમે તુલસી ફેસ પેકનો ઉપયોગ કરો છો, તો તમે તેનાથી કુદરતી ચમક મેળવી શકો છો. તમે તુલસીના પાનને ઘણા ફેસ પેકમાં ઉમેરીને ત્વચા પર પણ લગાવી શકો છો. તો આવો જાણીએ, ગ્લોઈંગ ફેસ માટે તમારે કયા ફેસ પેકમાં તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. ગુલાબજળ, હળદર […]
શિયાળામાં આ 5 વસ્તુઓ સાથે ક્યારેય પણ મૂળા ન ખાઓ, નહીં તો તરત ડોક્ટર પાસે જવું પડશે
શિયાળાની ઋતુની શરૂઆત સાથે, એક શાકભાજી જે બજારમાં સૌથી વધુ જોવા મળે છે તે છે સફેદ રંગના મૂળા. સલાડ સિવાય તેને શાક તરીકે પણ ખાવામાં આવે છે. મૂળા વિટામિન-એ, બી, સી, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા ઘણા ખનિજોથી ભરપૂર છે. તે પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે લોકો તેને […]
માત્ર 3 દિવસમાં ફાટેલી એડીને ઠીક કરવા દરરોજ રાત્રે લગાવો આ 3 વસ્તુઓ એકદમ ઘરેલુ, સરળ અને 100% અકસીર ઈલાજ
શું ઘરનાં કામ કર્યા પછી બહારની ધૂળ કે ઠંડીને કારણે તમારા પગની એડીઓ ફાટી જાય છે? જો હા, તો અમે તમને એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ન માત્ર ઈલાજ થશે પરંતુ જૂની કોમળતા અને ચમક પણ પાછી આવશે. આ ઉપાયથી તમારા પગની એડીઓ એવી દેખાશે કે જાણે તમે પેડિક્યોર કરાવ્યા પછી આવ્યા છો. […]
