Posted inHeath

અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો રાત્રે સુવાના 1 કલાક પહેલા પીવો આ જ્યુસ એક પણ ઊંઘની ગોળી લીધા વગર ઘસઘસાટ ઊંઘ આવી જશે

આજના સમયની ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે લોકો નાની મોટી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આવી જ એક સમસ્યા છે અનિંદ્રા. પુરુષ હોય કે સ્ત્રી, ઘરની અને ઓફિસની બંને જવાબદારીઓ હોય છે જેના કારણે તે હંમેશા તણાવમાં રહે છે, ત્યારે મોટાભાગની મહિલાઓની ફરિયાદ છે કે તેમને રાત્રે ઊંઘ આવતી નથી. અને જો તેમને ઊંઘ […]

Posted inBeauty

બ્યુટી પાર્લરમાં ગયા વગર જ ઘરે જ આ ત્રણ સ્ટેપ પ્રમાણે ઉપાય કરી લો ચહેરો દૂઘ જેવો સફેદ થઈ જશે

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સુંદર ચહેરો બની રહે તેવું ઈચ્છે છે. પરંતુ વાતાવરણમાં થતા બદલાવ, વધુ પડતું પ્રદુષણ, ધૂળ માટી ના રજકણો, સૂર્ય પ્રકાશ ના કિરણો વગેરે સ્કિનને અસર કરે છે. જેના કારણે સ્કિન ડ્રાય અને કાળાશ પડતી રહેતી હોય છે. જેના કારણે વ્યક્તિ બજારમાં મળતી અનેક પ્રકારની ક્રીમ, ફેશવોશ, સ્ક્રબ વગેરે નો ઉપયોગ […]

Posted inHeath

વારંવાર થાકી જવાની સમસ્યા રહેતી હોય તો પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર દરરોજ 30 ગ્રામ ખાઈ લો આ વસ્તુ આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો

જો તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ જોઈએ છે, તો તમારે ઓટ્સનું સેવન કરવું જોઈએ. ઓટ્સમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે . આ કારણોસર, ઘણી હોસ્પિટલોમાં પણ, દર્દીઓને આજે ઓટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, મોટાભગના લોકોને ખબર જ નથી કે ઓટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. ઓટ્સ એ ફાઈબરથી ભરપૂર આવશ્યક […]

Posted inHeath

આ ત્રણ સમસ્યાઓ હોય તો બારેમાસ મળતા આ ફળનું સેવન નુકશાનકારક સાબિત થઇ શકે છે

વિટામિન, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર પપૈયા એક એવું ફળ છે જે આખું વર્ષ એટલે કે વર્ષના બાર મહિના મળી રહે છે. તેના સેવનથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરના દર્દીઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક ફળ છે. ફળ તરીકે ખાવા ઉપરાંત તેને સલાડ અને જ્યુસ તરીકે પણ વાપરી શકાય છે. […]

Posted inHeath

પાન ના ગલ્લા પર મળતી માત્ર 2 રૂપિયાની આ એક વસ્તુ ખાઈ લો મોં માં પડેલ ચાંદા એક રાત માં જ મટી જશે

મોં ના ચાંદા પડવા તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. તેનો દુખાવાનો ખુબ જ અસહ્ય હોય છે, ચાંદા પડવાના કારણે ખાવા અને પીવામાં પણ ખુબ જ તકલીફ પડતી હોય છે. મોં માં પડતા ચાંદા ને મટાડવા દવા નો ઉપયોગ કર્યા વગર જ મટાડી શકાય છે. મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકે […]

Posted inHeath

બાળકના મગજને તેજ કોમ્પ્યુટર જેવું બનાવવા માટે આ વસ્તુઓ ખવડાવવાની શરૂ કરો થોડાજ દિવસોમાં બાળકનું મગજ કોમ્પ્યુટર જેવું કામ કરશે આ લેખમાં દરેક માતા-પિતા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે

એવું કહેવાય છે કે બાળકો એ ભગવાનની ભેટ છે, જેનું અલગ-અલગ સ્વરૂપ છે. કેટલાક ચંચળ છે, કેટલાક શાંત છે, કેટલાક ઝડપી છે, કેટલાક નબળા છે. જો કે ચંચળતા એક સમયે ઠીક લાગે છે, પરંતુ જો બાળકની યાદશક્તિ નબળી હોય, તો તેની સીધી અસર તેમના શાળાના પ્રદર્શન પર પડી શકે છે, જે તેમના ભવિષ્ય માટે સારું […]

Posted inBeauty

દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરીને પેસ્ટ વાળમાં લગાવી દો, વાળ મજબૂત લાંબા, કાળા અને સિલ્કી બની રહેશે

વાળ વ્યક્તિના ચહેરાની સુંદરતા વધારે છે. દરેક મહિલાઓની ઈચ્છા હોય છે કે તે પોતાના વાળને લાંબા, કાળા, સિલ્કી બનાવી રાખે. આ માટે દરેક મહિલાઓ બ્યુટી પાર્લરમાં ઘણા બધા ખર્ચ પણ કરતા હોય છે. આ સિવાય વાળને લાંબા કરવા માટે ઘણી બધી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. આજના આધુનિક યુગમાં ખુબ જ પ્રદુષણ વધી ગયું છે, […]

Posted inFitness

સાંધાના દુખાવાથી બચવા માટે વિટામિન સીથી ભરપૂર આ વસ્તુઓ ખાવાની શરુ કરો ઘડપણમાં પણ સાંધામાં દુખાવાની સમસ્યા નહીં થાય

ભારતમાં દર વર્ષે, લોકોમાં સંધિવા, સાંધાનો દુખાવો અને બળતરાની ગંભીર સમસ્યા વધી રહી છે. આર્થરાઈટિસને સંધિવા પણ કહેવાય છે. આ રોગ સામાન્ય રીતે ઉંમર સાથે શરીરને અસર કરે છે. જોકે હવે નાની ઉંમરના લોકો પણ આર્થરાઈટિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સંધિવાની આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ આર્થરાઈટિસ દિવસની ઉજવણી […]

Posted inFitness

આ ચાર વસ્તુ માંથી બનાવેલ ચૂરણ ની એક ચમચી નવશેકા પાણી સાથે એક મહિનો લઈ લો પેટમાં જામી ગયેલ ચરબીના થરને ઓગાળી મહિનામાં 4-5 કિલો વજન ઓછું કરશે

દરેક વ્યક્તિને પરેશાન કરતી સમસ્યા એટલે કે મોટાપા ની સમસ્યા. જે મહિલાઓ અને પુરુષો બંને માં જોવા મળે છે, વજન માં વધારો થવાના કારણે પેટ પણ બહાર આવવા લાગે છે. આવા સમયે પેટના ભાગમાં અને કમરના ભાગમાં ચરબીના સૌથી વધુ થર જામી ગયા હોય છે. ચરબીના જામી ગયેલ ગમે તેટલા થર ને ઓગાળવા હોય તો […]

Posted inHeath

શરીરમાં આ લક્ષણો જણાય તો કેલ્શિયમની ઉણપ છે આ વસ્તુઓ ખાવાની શરુ કરો કેલ્શિયમની ઉણપ દૂર થઇ જશે

આપણું શરીર લગભગ 70 ટકા કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. જો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાંની નબળાઈની સાથે સાથે અનેક ગંભીર બીમારીઓ પણ આપણને તેનો શિકાર બનાવે છે. સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ વધુ જોવા મળે છે. કેલ્શિયમની ઉણપના લક્ષણો : શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે ત્વચા અને વાળ ખૂબ જ શુષ્ક દેખાવા […]